શારીરિક રચના એ ખૂબ જ જટિલ છે. અને તેને આજ સુધી કોઈ વિજ્ઞાન સંપૂર્ણ રીતે નથી સમજી શક્યું. છતાં પણ તેને સમજવા માટે વિજ્ઞાનના સતત પ્રયત્નો ચાલતા હોય છે. આ બાબતની ખાસ વાત કરીએ તો તેમાં માનવ શરીર અને માનવ ઈચ્છાનો જ્યાં સુમેળ થાય છે ક્રિયા એટલે સ્ત્રી પુરુષના શારીરિક સંબંધની ક્રિયા. જેના માટે સ્ત્રી પુરુષ બંનેની સમાન જરુરીયાત રહેતી હોય છે. પરંતુ વિજ્ઞાનની હરણફાળ ડોળના કારણે ભવિષ્યમાં શારીરિક સંબંધ માટે સ્ત્રી પત્રની જરૂરત નહીં રહે તેવી સ્થિતિ પણ આવી શકે છે. તો આવો જાણીએ કે એવું કરી રીતે સંભવિત છે???
ઉમરના એક પડાવ પછી દરેક વ્યક્તિની શરીર રચનામાં બદલાવ આવે છે જેના કારણે તેનામાં માનસિક અને શારીરિક રીતે સેક્સની ઈચ્છા જાગે છે, જેની શરૂઆત કિશોરાવસ્થાથી થાય છે. પરંતુ આ ઇચકની તૃપ્તિ માટે કિશોરો અનેક રસ્તાઓ અપનાવતા હોય ચેજે જોખમરૂપ પણ સાબિત થાય છે જ્યારે ટેક્નોલોજીના સમયમાં આ ઇચ્છાવૃત્તિને શાંત કરવાનો સરળ અને સુરક્ષિત રાતો પણ ભવિષ્યમાં ઉપલબ્ધ થઈ શકે છે.
વર્ચ્યુયલ રિયાલીટી એ અત્યાધુનિક ટેક્નોલોજીના દર્શન કરાવે છે જેમાં વ્યક્તિ કોઈ પણ સ્થળની અનુભૂતિ કરવા સક્ષમ બની શકે છે અને એ પણ ત્યાં હજાર રહ્યા વગર. એવું જ કઇંક બર્લિનની એક ટેકનૉલોજિની કંપની દ્વારા 3ડી પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે જેના દ્વારા કોઈ પણ સ્ત્રી સાથે વર્ચયુઅલી સેક્સ કરી શકાય છે અને તણી ફિલિંગ્સ રિયલ સેક્સ જેવીજ આવે છે. મી.મંટો એ એક વિઆર –એક્સ નામનું ડિજિટલ બનાવ્યું છે, જે વર્ચયુઅલ ગેમ રમવા જેવુ છે. તમારે આ રીતે સેક્સની મજા માનવી હોય તો તેના માટે તમને એક વી આર ગ્લાસા પહેરાવવામાં આવે છે અને તેમરા હાથમાં સેન્સર વાળું રિમોર્ટ પણ આપવામાં આવે છે આ ઉપરાંત શરીરમાં પણ એક સેન્સર લગાવવામાં આવે છે જેનાથી તમારે ફિલિંગ્સ અનુભવવી હોય તે સરળતાથી અનુભવી શકો છો. આ ડિવાઇસની એક મહત્વની ખાસિયત એ છે કે તમે તમારી મનપસંદ પોર્ન સ્ટારનો ચહેરો તેમાં જોઈ શકો છો, જેનાથી તમારા એકસાઈટમેન્ટમા અને તમારા સેક્સમાં તમે વધુ આનંદ મેળવી શકો.
કિશોરઅવસ્થાનમા પોર્ન ફિલ્મો જોઈને જ વધુ જિજ્ઞાશા જાગે છે અને તેને સંતોષવા માટે અન્ય રસ્તાઓ અપનાવતા હોય છે કિશોરો, જ્યારે તેને તે બાબતની ગંભીરતાઓનો ખ્યાલ પણ નથી હોતો, તે પરિસ્થિતિને દૂર કરવા માટે આ ટેકનૉલોજિ ખૂબ ઉપયોગી થશે તેવી આશા છે અને સાથે સાથે એવું પણ કહી શકાય કે જ્યારે સેક્સ માટે સ્ત્રીની જરૂરત નહીં પડે તેવા સંજોગોમાં અનેક ગુણહાઓ થતાં પણ અટકી શકે છે તો સામે કુદરતના ચક્રને પણ નુકશાન થયી શકે છે જેમાં માનવ જાતિને આગળ વધારતી આ પ્રક્રિયાને પણ અસર થયી શકે છે.