૭૫ ટકા વરસાદ સમુદ્રમાં પડે છે.
ઘણી નદીઓ વરસાદનું પાણી તથા પીગળતા બરફનું પાડી દરિયામાં ઠાલવ્યા કરે છે.
આમ છતાં દરિયો ઉભરાતો નથી, કારણ કે સૂર્યપ્રકાશ તથા ગરમીના કારણે દરિયાના પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે. એટલે કે, તાપ-તડકાથી દરિયાનું પાણી સતત વરાળ બનીને ઉડી જાય છે.
આ વરાળમાંથી વાદળ બંધાય છે અને વરસાદ પડે છે.
આમ, દરિયામાંથી ઉડી જતું પાણી અને દરિયામાં આવતું પાણી, બંને વચ્ચે સમતોલન જળવાઇ રહે છે. તેથી દરિયાઇ ઉભરાતો કે છલકાતો નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com