પેટીએમ પેસેન્ટસ બેન્ક પિબીબીએ રૂપે આધારિત ડેબિટ કાર્ડ લાવવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા સાથે ભાગીદારી કરી છે. પીપીબી ડીજીટલ કાર્ડ દ્વારા ગ્રાહક તે બધા વેપારીઓને પેમેન્ટ કરી સકશે જેઓ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સ્વીકારે છે.

જેનાથી પેટીએમ ગ્રાહકો ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકસે, એટલુ જ નહી પેટીએમ પોતાના ગ્રાહકોની ફ્રી ઈંસોરન્સ કરવામાં આવશે.પિબીબીમાં ખાતા ખોલાવનાર તમામ ગ્રહકોને રૂપયે આધારીત ડીજીટલ ડેબિટ કાર્ડ આપવામાં આવશે. પેટીએમ આપશે ફ્રી ઇંસોરીન્સ વર્તમાન પેટીએમ પુઝર્સને પીપીબીનું ખાતાધારક બનવા માટે કેવાયસી પ્રક્રિયા પૂરી કરવી પડશે, જેના પછી તેમને મફત ડીજીટલ કાર્ડ આપવામાં આવશે.

ડેબિટ કાર્ડ પર બે લાખનો ઇનસોરયન્સ પણ મળસે. મૃત્યુ અથવા પૂર્ણપણે ઈપીપીબીના એમડી અને સીઇઓ રેણુ સતીએ જણાવ્યુ કે, “ડિજિટલ કેબિનેટ કાર્ડની સાથે અમારા ગ્રાહક હવે દરેક ઓનલાઈન પ્લેટફોર્મ પર પેમેન્ટ કરી સકશે અને તમને પેટીએમ જેવી જ સુવિધાનો લાભ આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.