પનીર આપણા શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે. જેના સેવનથી શરીરની નબળાઇ પણ દૂર થશે. જેમાં અલગ-અલગ પૌષ્ટિક મૂલ્યો પણ રહેલાં છે.
પનીર જેને કોટેજ પનીર પણ કહેવાય છે જે શરીરની પ્રોટીન, કેલ્શિયમની કમીને પૂરી કરે છે. તેમાં રહેલી મલાઇ જે આપણી સ્કીનને સુંદર અને મુલાયમ બનાવે છે.
પનીરમાં એમીનો એસિડ, વિટામીન બી૧ ઓછુ હોવાથી તે એક મધ્યમ કક્ષાનો વિકલ્પ બને છે. જે સંપૂર્ણ રીતે આહાર માટેનો યોગ્ય વિકલ્પ છે.
– જે વ્યક્તિ કાર્ડિયોવૈસ્કુલરની સમસ્યાથી પીડાય છે. તેમજ જે વ્યક્તિને ડાયાબિટીઝ અને વજન-વજન ઉતારવો છે. તેના માટે પનીર શ્રેષ્ઠ આહાર છે.
– સોયા અને પનીરને ‘એલર્જી લોગ’ પસંદ કરે છે. અને આ પૌષ્ટિક આહારથી દરેક પ્રકારની સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાય છે. પનીર શાકાહારી આહાર હોવા છતાં પ્રોટીનનું પ્રમાણ ભરપૂર હોવાથી તે ઉત્તર શાકાહારી આહાર ગણાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com