તમે તમારા પરિવારના લોકો, સંબંધીઓ અને બાળકો સાથે હોવ. આ એક એવો સમય હોય છે જ્યારે તમારે પતિ પત્નીનો સંબંધ ભૂલીને એક મિત્રની જેમ વર્તણુક કરવી પડે છે.
પતિ પત્નીએ આ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે તમે કોઇ પણ કિસ અથવા અથવા ફિઝિકલ તમારા બાળકોની સામે કરો નહીં. આવું કરવાથી તમારા બાળકો પર ખરાબ અસર તો પડે છે સાથે તમારી આવી હરકતો એમને વિચારવા પર મજબૂર કરી દે છે. ક્યારેક તો બાળકો એવું વિચારે છે કે તમે શું કરી રહ્યા છો. ધ્યાનમાં રાખો કે તમે બાળકો સામે સિમ્પલ કિસ કરી શકો છો.
પતિ પત્નીનો સંબંધ એટલો પ્રેમથી હોય છે કે બંને લોકો એકબીજાની સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે. પરંતુ એ વાત ધ્યાનમાં રાખો કે તમે તમારા બાળકોની સામે હગ અને કિસ કરો નહીં. એવું કરવાથી તમે તમારી પ્રાઇવસી ખથમ કરી દો છો. અને આ કારણથી બાળકો સામે કિસ કરવી જોઇએ નહીં.
મા બાપે પોતાના બાળકો સામે કોઇ દિવસ પોતાની હદ ભૂલવી જોઇએ નહીં. એકલા રૂમમાં હોય ત્યારે કંઇ પણ કરી લે પરંતુ બાળકો સામે પોતાની હદ ભૂલી જવી એ મોંઘુ પડી શકે છે. એટલા માટે મા બાપે એમના બાળકો સામે કોઇ એવી હરકત કરવી ના જોઇએ જે એમને ભવિષ્યમાં એમના માટે મુસિબત સાબિત થઇ શકે.