દિવાળીના તહેવાર દરમિયાન નવી કાર ખરીદવાનો ટ્રેન્ડ હોય છે. ડિમાન્ડ વધુ હોવાથી બૂકિંગ વધી જાય છે અને ઘણાને દિવાળી સુધીમાં તેમની કારની ડિલિવરી મળી પણ જતી હોય છે. દિવાળીના તહેવારોમાં…
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો:
ફ્રી કાર કવર સિવાય પણ બીજી ચીજો છે જેના પર તમારે ધ્યાન આપવું જોઇએ. તમે ડીલર્સને એન્જિન ઓઇલ અને કૂલેન્ટ લેવલને બતાવવા હંમેશા પૂછો.
એસેસરીઝ પણ ચેક કરો સામાન્ય રીતે નવી કારોની સાથે અનેક એસેસરીઝ પણ આવે છે. તેથી તમે એવું માનીને ન ચાલો કે એડ-ઓન ચીજો સારી કન્ડિશનમાં છે.
આ સાથે સાથે પેપર વર્ક પણ ધ્યાનમાં રાખવું જોઈએ.