સગાઇની વીંટી અથવા વેડિંગ રીંગ એ હવે મંગલસૂત્ર જેવી મહત્વની બની છે. તેને સાચવવા યુગલો પોતાનો જીવ લગાડી દે છે ત્યારે વિંટીમાં હિરો જડવો એ અતિં કિંમતી અને ખાસ બાબત બની છે. પરંતુ ઇન્ટાગ્રામ પર એવી તસ્વીરો જોવા મળી છે. જેમાં હિરા જડીત અંગૂઠી નહીં પરંતુ હિરા જડિત આંગળી જ જોઇ શકો છો.
અહિં આંગળીમાં અંગૂઠી પહેરવાની બદલે આંગળીની ત્વચાને છેદીને તેમાં જ અંગૂઠી જડવામાં આવી છે.
આ ઉ૫રાંત ફેશનને વધુ આકર્ષિત બનાવવા યુવતીઓ હિરાને ધાતુમાં નહિં પરંતુ આંગળીમાં જ મઢાવે છે.
– અહિં હિરાને પેટર્નમાં આંગળીમાં છુદાવામાં આવેલાં નજરે ચડે છે.
– ત્યારે માત્ર હિરા જ નહીં પરંતુ ફેશન જ્વેલરીમાં સમાવેશ પામતા વવિધ પ્રકારનાં બીન્સ એટલે કે મોતીઓને પણ આંગળીમાં જ ફીટ કરી મઢાવેલા દર્શાય છે આ તસ્વીરમાં
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com