ગરમીની સિઝનમાં સ્વિમિંગપૂલમાં એરોબિક્સ એકસર્સાઇઝ કરવાનું ચલણ વધ્યું છે. જોકે તમને હાઇબ્લડપ્રેશર હોય તો આવું કરવું ન જોઇએ. હાઈપરટેન્શનના દર્દીઓ એરોબિકસ એકસર્સાઇઝ કરે ત્યારે તેમને અચાનક જ પ્રેશર વધી જવાની તકલીફ ઇ શકે છે. હાર્ટરેટ વધે એવી કાર્ડિયો-એકસર્સાઇઝ દરમિયાન હાઈપરટેન્શનના દર્દીઓના હાર્ટને વધુ જોર પડે છે. જોકે બ્રિટનના હૃદયના નિષ્ણાતોનું કહેવું છે કે બ્લ્ડપ્રેશર વધારે હોય એવા લોકોએ ઠંડાં પાણીમાં નહીં પણ હોટ વોટર એરોબિકસ કરવું જોઇએ. ગરમ પાણીને કારણે રકતવાહિનીઓમાંં રકત ભ્રમણ સરળ બને છે અને હાર્ટને ઓછું જોર પડે છે. અભ્યાસકર્તાઓએ નોંધ્યું હતું કે હુંફાળાં પાણીમાં કસરત કરવાી હાર્ટને ઓછું ડેમેજ ાય છે અને કસરતનો ફાયદો વધુ ાય છે.
હાઈપરટેન્શન છે ?? તો ઠંડા પાણીમાં એરોબિક્સ ના કરતાં નહીં તો…
Previous Articleતમારા મોટા હોઠ ને નાના દેખાડવા છે ?? તો આ છે ઉપાય…
Next Article ચોમાસામાં પેટના રોગોથી બચવા માટે આમ કરી શકસો….