એપલ આઇફોને માર્કેટમાં ધૂમ મચાવી દીધી છે. તો આઇફોન લોકો માટે એક સ્ટેટ્સ સિમ્બોલ પણ બની ગયો છે, આટલી મોંઘવારી વચ્ચે પણ લોકો આઇફોનના સપના તો જુવે જ છે ત્યારે આ શું!!! એપ્પલ કં૫નીએ આઇફોન ૭નું વેચાણ બંધ કરવાની વિચારણા કરી રહ્યા છે. જો કે એપ્પલ ઇન્ડિયા વેબસાઇટ પાસે પણ બે વેરીયન્ટસના આઇફોન ૭ જેમાં 32અને 12861નો સમાવેશ થાય છે. જેને લોકો સમક્ષ ફરી લાવવા કં૫નીઓ આઇફોન ૭ને આઇફોન ૭ પ્લસ સાથે લોન્ચ કર્યો હતો. તેની ખાસીયતની જો વાત કરવામાં આવે તો આ આઇફોનમાં ક્વાર્ડ કોર પ્રોસેસર હતા જેનાથી સાબિત થયું કે આઇફોન ૬૫ કરતા પણ વધુ ૫૦ ટકા ઝડપી તેમજ સુવિધાજનક છે. પરંતુ અમુક ફિચર્સની કમી જણાતી ખુદ કં૫નીએ જ વેચાણ બંધ કરી દીધુ હતું. આઇફોનની કોઇ સ્પર્ધા આપી શકે તેમ નથી માટે આઇફોન ખુદ જ પોતાના ફોન સાથે સ્પર્ધા કરે છે ત્યારે આઇફોન ૭ના બદલે એપલે આઇફોન ૮ લોન્ચ કરી આઇફોન ૭થે સ્પર્ધા આપી હતી.

જો કે ભારતના લોકોએ આઇફોન ૮ની કરાવી જ લીધા છે. આ આઇફોન ૮નું વેચાણ બે તબક્કા વાર કરવામાં આવશે જેમાં પહેલા તબક્કામાં યુએસ તેમજ યુકેમાં તો બીજા તબક્કામાં ભારત સહિતના અન્ય દેશોમાં તેનુ વેચાણ કરવામાં આવશે. આઇફોન ૭ બંધ કરવાનો હેતુ નવા ફિચર્સ સાથે આઇફોન ૮ તેમજ આઇફોન ૧૦ લોન્ચ કરવાનો હતો. ત્યારે હવે આઇફોન ૧૦નું આગામી ૨૭ તારીખથી શ‚ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.