લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ અંતર્ગત ગઇકાલે ભવ્ય અખંડ જયોત શોભાયાત્રા નીકળી હતી. તેમજ જગતગુરુ શંકરાચાર્યનું ભવ્ય સામૈયું પણ કરવામાં આવ્યું હતું. મહાયજ્ઞ પૂર્વે નિકળેલી અખંડ જયોત શોભાયાત્રામાં વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ અને અખંડ જયોત શોભાયાત્રાના મુખ્ય યજમાન પદે ડી.એન. ગોલ પણ ભકિતભાવ સાથે જોડાયા છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્યમાં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામમાં સફળતા મળે.
- ઉતરાયણ પર્વ નિમિત્તે ત્રણ “સ” યાદ રાખો… સમજદારી, સદભાવ અને સાવચેતી
- પિઝા સ્વાસ્થ્ય માટે ખતરનાક..!
- રાજકોટ : રેલવે તંત્રની લોકોને ટ્રેકની ઉપર આવેલ હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયરથી સાવચેત રહેવાની અપીલ
- Tech Knowledge : શું તમારું Wi-Fi રાઉટર આખી રાત ચાલુ રહે છે???
- રાજકોટનું આકાશ રંગાયું પતંગોના રંગે
- ગાંધીધામ: હિમાલયીન સમર્પણ ધ્યાનયોગની નિઃશુલ્ક આઠ દિવસીય વીડિયો શિબિરનું કરાયું આયોજન
- નલિયા: અયોધ્યા ખાતે રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા બજાર ચોક ખાતે કરાઈ ઉજવણી