યસ વી કેન, મધુરમ કલબ અને જયોતિ કલબનું આયોજન: ત્રણ લેડી ડીજે મચાવશે ધૂમ
શહેરમાં છેલ્લા ૨૦ વર્ષથી અવિરત પણે થતા મધુરમ કલબના નવરાત્રી મહોત્સવના આયોજનમાં માં જગદંબાની આરતીથી શુભારંભ કરી અને ૨૦ વર્ષ પહેલા અર્વાચિન રાસોત્સવનું આયોજન કરવામાં આવતું હતું. ડીજે વોરના મુખ્ય આયોજક અને સતત ૨૦ વર્ષથી જેઓ આ આયોજનમાં સક્રિય તેવા મિલન કોઠારીએ જણાવ્યું હતું કે અમો હંમેશા સમય પ્રમાણે ‘તાલ’ મીલાવવામાં માનીએ છીએ. ખેલૈયાઓની પસંદગી જે પ્રમાણેની હોય છે તે પ્રમાણેની ફેરફારો સતત કરતા આવ્યા છીએ. જેનું પરિણામ આજે અમોને મળી રહ્યું છે. આજે ડીજે વોરનું આયોજન કરાયું છે.૧૯૯૮થી અર્વાચીન રાસોત્સવનું આયોજન થતું. ત્યારબાદ ડી.જે.દાંડીયા અને છેલ્લા ૧૦ વર્ષથી ડી.જે.વોર લાવનાર મધુરમ કલબ આ વર્ષે પણ ડી.જે.વોરની તડામાર તૈયારી શ‚ કરી દીધેલ છે. રાજકોટની નામાંકિત ત્રણ સંસ્થાના સંયુકત ઉપક્રમે ‘યશ વી કેન’, ‘મધુરમ કલબ’ અને ‘જયોતિ કલબ’ દ્વારા તેમજ બોનટોન હોલી ડે સ્પોન્સર ડી.જે.વોર જેમાં નામાંકિત ફ્રી લેડી ડીજે સાઈરા, ડીજે તૃપ્તી, ડીજે પેરીસા ધૂમ મચાવશે અને રાજકોટના યુવાધનને ડોલાવશે. આ તકે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ આકર્ષણમાં તાજેતરમાં ફિલ્મ સ્ટાર વ‚ણ શર્મા અને મેન્જોતસિંઘ ખાસ ઉપસ્થિત રહી રાજકોટની ખાસ મહેમાન બનશે. ડી.જે.વોરના આયોજનમાં પુજારા ટેલીકોમ, પેલિકન વીઆઈપી બેંગ્સ, સરદાર બાયોકેમ, કેપ્ચર ઈવેન્ટ ઓનલી પરાઠા, આર્કેડીયા શેર્સ, આદેશ ટ્રાવેલ્સ, બાન લેબ્સ, કોસ્મોપ્લેકસ, ધ બેસ્ટ ટ્રેઈલોર, હેમા ફોર્સ, ટીવીએસ જીવરાજાની કોસ્મોપ્લેક્ષ, આઈ કેર ઓપ્ટીક, ગ્રીન બ્રીવ ગીન કોફી, યુવરાજ ઓપ્ટીકલ, રાધે ફાર્મસી, પુસી કેટ મ્યુઝીક આલ્બમ, પટેલ ઓટો, જુલીયાના ફેશનનો વિશેષ સહયોગ મળ્યો છે. વિરાણી હાઈસ્કુલના પટાંગણમાં હાઈફાઈ સાઉન્ડ સીસ્ટમ, સુંદર કેન્ટીન વ્યવસ્થા, નયનરમ્ય લાઈટીંગ ડેકોરેશન, ખેલૈયાઓનું મનમોહી લેશે તથા દુરથી પોતાના સ્વજનને રાસ રમતા નિહાળવા માટે એલ.ઈ.ડી.નું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સુંદર માર્ગદર્શન યસ વી કેન કલબના સંજયભાઈ, કિશનભાઈ શાહ, મધુરમ કલબના ડો.હેમાંગ વસાવડા, આર્કેડીયા શેર્સના સુનિલભાઈ શાહ, ભાજપ અગ્રણી ભુપતભાઈ બોદર અને દિલીપભાઈ પટેલ, જયોતિ કલબના ચેરમેન રાજુભાઈ બોરીચા, ભીખાભાઈ વસોયા સેવા આપી રહ્યા છે.સમગ્ર કાર્યક્રમમાં માર્ગદર્શન ડો.હેમાંગભાઈ વસાવડા, ધર્મેશભાઈ વૈષ્ણવ, રાજુભાઈ બોરીચા, સુનીલ શાહ, કિશન શાહ, ભીખાભાઈ વસોયા, ભુપત બોદર, રાકેશ રાજદેવ, સંજય ભમલાણી (એસ્ટ્રોન), દિલીપ પટેલ, નરેશ લોટીયા, મનસુખભાઈ પટેલ (બેકબોન), અનિલ રાઠોડ, પરેશ દવે, ધર્મેન્દ્ર ભગત, રાજુ પરસાણા, ભરત દોશી, પ્રફુલભાઈ ગંગદેવ, યોગેશભાઈ પુજારા (ટેલીકોમ), હિતેષ મહેતા, પરેશ પોપટ, દિનેશ ‚પારેલીયા, અશોક ગજેરા, ડો.એમ.વી.વેકરીયા, દિવ્યેશ રાજદેવ, યોગેશ પુજારા (સ્માઈલ), અનિલ દેસાઈ, રાકેશભાઈ પોપટ, કિશોર રંગપરીયા, કેયુર વોરા, કમલેશ શાહ, જેનીશ અજમેરા, રાજુભાઈ કેસ્ટ્રોલ, દિનેશ વિરાણી, અનિશ વાઘર, મયુર શાહ સહિતના આગેવાનોનું માર્ગદર્શન મળી રહેલ છે.કાર્યક્રમને સફળ બનાવવા મિલન કોઠારી, અમિત ધામેચા, અખિલ શાહ, જય કામદાર, આશિષ ગાંધી, મનોજ અનડકટ, પિયુષ રૈયાણી, ધીરેન ભરવાડા, મેહુલ બોરીચા, બ્રીજેશ મહેતા, જીતુ પીઠડીયા, રજત સંઘવી, વૃષભ શેઠ, હિમાંશુ ખજુરીયા, અતુલ સંઘવી, રાજીવ કોટક, મૃણાલ અવલાણી, પ્રજ્ઞેશ ‚પાણી, જયભારત ધામેચા, તુષાર ધ્રુવ, હેમતસિંહ પઢીયાર, હર્ષદ ‚પારેલીયા, ધ્રુમીલ પારેખ, શૈલેન્દ્રસિંહ ગોહેલ, રેનિશ પટેલ, અમીત ભીંડે, નૈમિશ પુનાતર, રાજેશ વિરાણી, મનીષ દોશી, હિમાંશુ પારેખ, યોગેશ વખારીયા, સંદીપ કલ્યાણી, વિપુલ મહેતા, આશિષ મહેતા, સંજય બોરીચા, કેતન વખારીયા, વિશેષ કામદાર જયેશ ચોટાઈ, સુભાષ ચૌહાણ, પિયુષ દોશી, ચંદ્રેશ કોઠારી, નંદન પોબા‚, મનુ વઘાસીયા, જય બોરીચા, કલ્પેશ અનડકટ, કૃણાલ મહેતા, હરેશ ડોડીયા, આશિષ તન્ના વગેરે આગેવાનો કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.