ધ ગ્રાન્ડ ઠાકર હોટલ ખાતે વેડવેસ્ટ દ્વારા દિવાળી સ્પેશિયલ એક્ઝિબિશનનું આયોજન: કપડા, બુટ-ચપ્પલ, જવેલરી, ગૃહ સુશોભનની વસ્તુઓ ખરીદવા લોકો ઉમટ્યા

રાજકોટની ધ ગ્રાન્ડ ઠાકર હોટલ ખાતે વેડ વેસ્ટ દ્વારા દિવાળી સ્પેશ્યલ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીને ઘ્યાને રાખી ધરેણા, કપડા, ચપ્પલ, ઘર વપરાશની વસ્તુઓ વગેરેના રાજકોટ, મુંબઇ, રાજસ્થાન જેવા શહેરીમાંથી સ્ટોલ લઇને આવેલા છે.

IMG 20191018 WA0012

તા. ૧૭/૧૮ ઓકટોબર ચાલનારા આ એકઝીબીશનમાં અંદાજે પ૦૦૦ જેટલા લોકો મુલાકાતે આવવાનું  અનુમાન આયોજકો દ્વારા લગાવવામાં આવ્યું છે.

નિલમ બંસલ :-
vlcsnap 2019 10 18 13h49m02s48

વંદના સોની :-vlcsnap 2019 10 18 13h48m29s229

જીતુભાઇ પટેલ :-

vlcsnap 2019 10 18 13h48m56s240

 

માનવ વાઘેલાએ ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે લોકો છેલ્લા સાત વર્ષથી ફેસનને લગતા કાર્યક્રમો ઓરગેનાઇઝ કરીએ છીએ રાજકોટ, જામનગર, પોરબંદર જેવા શહેરોમાં આયોજન કરીએ છીએ.

vlcsnap 2019 10 18 13h49m45s223

આ વખતે રાજકોટ, પોરબંદર, જેતપુર, જુનાગઢ શહેરોનું શીડયુલ છે. દિવાળી પ્રમાણે જરુરી વસ્તુના એકઝીબીશન કરીએ છીએ. સ્ટોલ રખાવીએ છીએ અત્યારે રાજકોટમાં મુંબઇ, જયપુર, ઉદયપુર, અમદાવાદ જેવા શહેરોમાંથી અમારા આયોજનમાં સ્ટોલ રખાવતા હોય છે. જવેલર્રી, કૃર્તિ, વેસ્ટર્ન, ફુટવેર, પર્સ, ની વસ્તુઓ ઘર ઉપયોગી વસ્તુઓ હોય છે. દિવાળી માટે તોરણ, હેન્ડમેડ વસ્તુઓ પણ અમે રાખીએ છીએ. દિવા, રંગોળી ના સ્ટોલ છે.

ડીસેમ્બરમાં અમે અંકલેશ્ર્વરમાં આવું આયોજન કરવાના છીએ. તથા સાથે સાથે બીજા સાત શહેરોનો પણ સમાવેશ કરેલ છે. તેમાં બધા શહેરીમાં લોકો ઓળખતા થઇ ગયા છે. એટલે સારો રિસપોન્સ આપે છે. રાજકોટના આ બે દિવસના આયોજનમાં પ૦૦૦ થી વધુ શ્રેષ્ઠી અહીંની મુલાકાત લે છે. અમારી ટીમ વર્કની વાત કરીએ તો મેનેજીંગ માં જ છું આયોજનક જિતેન્દ્ર રાઠોડ છે. સ્ટાફમાં કેવલભાઇ આરતીબેન છે. સ્ટોલ રાખવાવાળાને કોઇ વસ્તુ ખેટે સ્ટોલ નાખવા માટે તે અમે પુરી પાડીએ છીએ. અબતક ચેનલના માઘ્યમથી વેડ વેસ્ટ ગ્રુપ લોકોને અપીલ કરીએ છીએ કે અમારા રાજકોટ શહેર અથવા બીજા શહેરીમાં અમારા એકઝીબીશનમાં આવો માણો અને તમને ગમત વસ્તુને લઇને જાવ

vlcsnap 2019 10 18 13h48m37s50

હરેશ પટેલ (સમ્રાટ જવેલર્સ) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે રાજકોટમાં પહેલી વખત એકઝીબીશનમાં ભાગ લીધો છે. અને મોરબીમાં અમારા ગ્રાહકોનો ખુબ સાથ સહકાર મળ્યો છે. મોરબીમાં સમ્રાટ જવેલર્સ ખુબ વિશ્ર્વાસ પાત્ર છે. એક ટોપ જવેલર્સ માંથી સમ્રાટ જવેલર્સ છે. ગ્રાહકોના વિશ્ર્વાસ જીતતા એક વિશ્ર્વાસ પાત્ર સ્થળ બની ગયું છે. અમે રર કેરેટ ગવરમેન્ટ હોલમાર્ક વાળા દાગીના રાખીએ છીએ. રોગગોલ્ડની પુરી રેન્જ રાખીએ છીએ ગ્રાહકોને મનગમતી ડીઝાઇન આપવી એ અમારી ઉદેશ્ય છે.

અમે ત્રણ ત્રણ મહીને ડિઝાઇન બદલી છે. અત્યારે માર્કેટમાં જે લોન્ચ થવાનું છે. તે અમે અગાઉથી લઇ આવી છે. મેરેજની સીઝન છે. ત્યારે ૧૦ તોલાથી ર૦ તોલા સુધીના સ્ટોકમાં હાજર સેટ મળી જાય છે. જડતરની બધી વસ્તુઓ પણ મળે છે. લેડીઝ વોચ ડાયમો વાલ બધુ અમે હાજર સ્ટોકમાં રાખી છે. એટલે અમારી શો રુમ અલગ તરી આવે છે. સરકારના નિયમ પ્રમાણે ૯૧૬ હોલ માર્ક વાળા પ્રિમીયમ દાગીના આપવાના જેથી ગ્રાહકોને કોઇ નુકશાની ન આવે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.