ઉપલેટા શહેરમાં જુના અને જાણીતા વાસણના વેપારી દ્વારા દિવાળી અને નવરાત્રી ઉત્સવ માટે ગ્રાહકોની માંગને કારણે કિચનવેર અને આધુનિક વાસણો બ્રાન્ડેડ કંપનીના શહેરના જાણીતા વેપારી ઉમેદભાઈ પટેલ (પટેલ વાસણ ભંડાર) બડાબજરંગ રોડ ઉપર ગઈકાલે વૈષ્ણવાચાર્ય ૧૦૦૮ પ.પૂ.ગો.રસીકરાયજી મહારાજના હસ્તે ખુલ્લો મુકવામાં આવેલ હતો. આ તકે નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, ઉધોગપતિ મિલનભાઈ ગજેરા, શૈલેશભાઈ જાદવ, કિરીટભાઈ પાદરીયા, આર.પી.પટેલ, પરેશભાઈ ઉચદડીયા, ગોપાલભાઈ ઝાલાવડિયા, બાબુભાઈ ડેર, વિશ્ર્વા ગેલેરીવાળા જયુભાઈ પટેલ, રંગીલા ટેલિવિઝનવાળા મનસુખભાઈ વેકરીયા સહિત શહેરના પ્રતિષ્ઠીત આગેવાનો-નાગરીકો હાજર રહેલ હતા.
Trending
- સોમવારે શિવલિંગ પર ચઢાવો આ વસ્તુ, મહાદેવ થશે પ્રસન્ન
- Ola એ લોન્ચ કરી લિમિટેડ એડિશન Ola S1 Pro Sona…
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ