તહેવારો આવી રહયા છે, ત્યારે લોકોને મુશીબતનો સામનો ના કરવો પડે અને મજૂરવર્ગ પોતાના વતન સમયસર પોહચી શકે , તે માટે રાજકોટ એસ.ટી ડિવિઝન દ્વારા કાલથી 50 વધારાની બસ દોડાવામાં આવશે, જેમાં કાલથી દાહોદ- ગોધરાના મજૂરો માટે વતન જવા 10 બસો ચાલુ કરાશે, ત્યાર બાદ દાહોદની બસ સુરત જશે, અને હીરાઘશતા કારીગરોને પરત લાવશે, જેથી મજૂરવર્ગ મુશીબતનો સામનો નહિ કરવો પડે, દિવાળી બાદ નાના ગામડાંમાં 50 બસ દોડવામાં આવશે, જેથી વિધાર્થી અને નોકરીયાત વર્ગને મુશીબત ના પડે, જોકે એસટી ડિવિઝનને દિવાળીનો તેહવાર ફળશે, દિવાળી એસટી ડિવિઝનને 35 લાખની કમાણી કરીને આપશે.
દિવાળી ફળી રાજકોટ એસ.ટી ડિવિઝન
Previous Articleઓરીયન્ટલ બેંક ઓફ કોમર્સ શંકાના દાયરામાં
Next Article આ કારણથી લોકો ભારતીય બેંકિંગથી છે અપસેટ….