ભારતીય સંસ્કૃતિમાં દિવાળીનું અનેરુ મહત્વ રહ્યું છે. દિવાળીના તહેવાર પાછળ છુપાયેલું વિજ્ઞાન ર૧મી સદીના તહેવારો પરથી શીખવા જેવી વાતો, દિવાળી પર થતા ખોટા ખર્ચા અને દેશને થતું નુકશાન તથા નુતન વર્ષા અભિનંદન વગેરે બાબતોને લઇ એક શાનદાર, અનોખું અને જ્ઞાન વર્ધક એકિઝીબીશનનું આયોજન મધર્સ પ્રાઇડ સ્કુલ પરિવાર દ્વારા તા. ૧-૧૧-૨૦૧૮ થી ૨-૧૧-૧૮ ના સેજ સાંજે ૪ થી ૭ ના સમયગાળામાં રાખેલ છે. તો આવા તહેવારોના અનોખા પ્રદર્શનનો લાભ સમગ્ર વાલીગણ અને ઉ૫લેટાની જનતાને મધર્સ પ્રાઇડ સ્કુલ પરિવાર અને શાળાના ડીરેકટર રાજેન્દ્રસિંહ ઝાલાએ નિમંત્રણ પાઠવ્યું છે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…