રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ ખાતે દિવાળી કાર્નિવલનું જાંજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસીય કાર્નિવલમાં અનેક રાજકોટવાસીઓ આનંદ માણી રહ્યાં છે. ગઈકાલે કાર્નિવલ અંતર્ગત આયોજીત રોડ-શોમાં રાજકોટવાસીઓ ઉમટી પડયા હતા. આ રોડ-શોમાં વિન્ટેજ કારના કાફલાએ આકર્ષણ જમાવ્યું હતું. રોડ-શોની સાથો સાથ સિદ્દી નૃત્ય, એનસીસી ગર્લ્સ કેડેટ્સની મ્યુઝીકલ બેન્ડ તેમજ કરાટેના દાવપેચથી લોકો અભિભૂત થયા હતા. આજે મહાનગરપાલિકાના દિવાળી કાર્નિવલનું સમાપન થવા જઈ રહ્યું છે જેમાં થીમ બેઈઝ સ્ટેજ સહિતના આકર્ષણો રહેશે.
Trending
- અરવલ્લી: શામળાજીની અણસોલ પોલીસ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલા 2 ટ્રકો ઝડપાયા
- જ્યુડીશરી સેવામાં કંઈ જ ઘટવા નહીં દેવાય: “સમરસ પેનલનો સંકલ્પ”
- પ્રોટેકશન બિલ અને સ્ટાઈપેન્ડ માટે લડત ચલાવવાનો “એક્ટિવ પેનલનો નિર્ધાર”
- વડોદરાના સોમા તળાવ પાસેના ફ્લાયઓવરની ડિઝાઈનમાં કેમ ફેરફાર કરાયો..?
- કોંગોમાં ગંભીર મેલેરિયા તરીકે જોવા મળ્યો અજાણ્યો રોગ, જાણો કેમ દેખાય છે આટલો અલગ
- સુરત : બ્રેઈન ડેડ વ્યક્તિએ સુરતમાં 7 લોકોને આપ્યું નવું જીવન
- ચીને કૈલાશ માન સરોવર, નદીઓ અને સરહદ વેપારને લઈને સંધિ સાધી!!!
- વાર્ષિક 24%ના દરે આગામી 5 વર્ષ ભારત પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરશે!!!