સબ જુનિયર કેટેગરી બોયસમાં આર્ટિસ્ટિક પેરમાં દેવ મહેતા અને શાહ કૃતાર્થ પ્રથમ

ગુજરાત રાજ્ય યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2022 નું તાજેતરમાં જ વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સ્તરની આ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય યોગાસન ચેમ્પિયનશિપ 22 માં રાજકોટની ધ ડિવાઇન યોગ એન્ડ ફિટનેસ સ્ટુડિયો એ મેદાન માર્યું હોય તેમ શાળાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ વિજેતા બની રાજ્યકક્ષાએ વડોદરા ખાતે કુલ 14 બાળકોએ રાજ્યસ્તરની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું.

સબ જુનિયર કેટેગરી ભાઈઓમાં આર્ટિસ્ટિક પેરમાં મહેતા દેવ અને શાહ ઉતાર રિધમેટીક પેરમાં હેતાંશ દંગી અને વાઘેલા પરમ ચોથી આર્ટિસ્ટિક સિંગલ માં બાવરીયા વ્રજ સિંગલમાં મહમદ વસીમ બલોચ પાંચમા નંબરે ખજુરીયા નમ્ર જ્યારે સબ જુનિયર કેટેગરી બહેનોમાં ત્રીજા નંબરે આર્ટિસ્ટિક પેરમાં બાલધા આદિ અને શેઠ ગૌરી ત્રીજી પેરમાં રાશિ મહેતા અને ભક્તિ પેરમાં દંગી યશ્વી અને ટાંક યશ્વી જ્યારે રીતે મેટીક પેરમાં ટાંક યશ્વી વિજેતા જાહેર થઈ હતી પાંચમા નંબરે ખજુરીયા નમ્ર ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

આ તમામ વિજેતા ખેલાડીઓ હવે ગુજરાતની ટીમ વતી રાષ્ટ્રીય કક્ષા મહારાષ્ટ્ર ખાતે ઉધાર સ્પર્ધામાં ભાગ લેવા જશે ખેલાડીઓના માતા-પિતા અને દિવાન યોગ એન્ડ ફિટનેસ સ્ટુડિયો અને મેનેજર ડિરેક્ટર અર્જુનભાઇ ઠાકર ચાંદનીબેન મહેતા હાર્દિકભાઈ પટેલ એ હર્ષની લાગણી અનુભવી બાળકોને શુભેચ્છાઓ સાથે વધુ સફળતાના આશીર્વાદ આપ્યા હતા તેમ દીવાની યોગ અને ફીકનેસ સ્ટુડીઓની યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.