રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે જિલ્લા પંચાયત કચેરીએ ધરણા કર્યા હતા. શિક્ષકો દ્વારા ૧૯૯૭થી ફિકસ પગારી નોકરી કરતા શિક્ષકોની સળંગ સિનયોરીટી ગણવી, ભથ્થાઓ સાતમાં પગારપંચ મુજબ અમલવારી કરવી, ઉચ્ચ પ્રાથમિક ધો.૬ થી ૮ ના શિક્ષકોનો પગાર ગ્રેડ ૪૨૦૦ આપવો, બિન શૈક્ષણિક કામગીરી બંધ કરવી, નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવી, મુખ્ય શિક્ષકોના આર.આર. નકકી કરવા, નિવૃત શિક્ષકોના સ્થાને ઉ.વિ.સહાયકોને પુરા પગારમાં સમાવવા સહિતની માંગ ઉઠાવવામાં આવી હતી.
Trending
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા
- Surat : ભેસ્તાન પોલીસની PCR વાનને ટક્કર મારનાર નામચીન બુટલેગરને પોલીસે ઝડપ્યો