નોવેલ કોરોના વાયરસની વિશ્વ રોગચાળા મહામારી અંતર્ગત તેના સંક્રમણ થી બચવા ખાસ કરીને વૃધ્ધોદ, બિમારી વ્યક્તિઓ, નાના બાળકો તેમજ સર્ગભા થી ઓને ખાસ સંભાળ લેવા અંગે માન.જિલ્લાર વિકાસ અધિકારીના અધ્યરક્ષતામાં રાજકોટ જિલ્લાત પંચાયત, સભાખંડ ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો જેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે જિલ્લાલ પંચાયતના પ૦ વર્ષથી મોટી ઉંમરના કર્મચારીઓને શુ કાળજી લેવી તે અંગે સંપુર્ણ માર્ગદર્શન આપવામાં આવેલ જેમાં મુખ્યલ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેષ એન. ભંડેરી, એપેડેમિક મેડીકલ ઓફીસર ડો.નિલેશ એમ. રાઠોડ એ નોવેલ કોરોના વાયરસ ની મહામારી ના સંક્રમણ થી બચવા વયોવૃધ્ધઓ લોકોએ નીચે મુજબની કાળજી લેવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવેલ હતો.
Trending
- ખાદ્ય તેલની અછતે પામોલિનના ભાવમાં ઉછાળો લાવ્યો
- મહારાષ્ટ્રની મહાજીતમાં ‘સંઘ’ની મોટી ભૂમિકા: ફડણવીસ સી.એમ. બનશે?
- શિયાળુ સત્રનો તોફાની આરંભ: લોકસભા સ્થગીત
- ‘સિંઘમ અગેન’ અને ‘ભૂલ ભૂલૈયા 3’ વચ્ચે ચુપકેથી આવી આ ફિલ્મ, ₹300 કરોડની જોરદાર કમાણી કરી, Imdb રેટિંગ 8.5
- Veraval ખાતે આજીવન રૂપિયા દસ લાખ સુધીના ઓપરેશન તેમજ સારવારની સુવિધાનો કેમ્પ યોજાયો
- વિશ્ર્વમાં દર 10 મિનિટે એક મહિલાની હત્યા: યે આગ કબ બુઝેગી
- ગૂગલ મેપએ પહોંચાડી દીધા યમરાજ પાસે!!!
- Jamnagar : રોજગાર કચેરી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન