શહેરના કામો ઝડપથી  સૌ સાથે મળીને પુરા કરાવીશુ. પાણીને મળશે પ્રથમ પ્રાધાન્ય..

સુરેન્દ્રનઞર જીલ્લા ના કલેકટર કે.રાજેશ અને ડી.ડી.ઓ પવનકુમાર બંસલ એ પાલીકા ના સભ્યો સાથે એક બેઠક નુ આયોજન કરવામા આવ્યુ હતુ .પાલીકા પ્રમુખ એ શહેર ના કામો ઝડપી પુરા કરાવવા માટે જીલ્લા કલેકટર સાથે એક બેઠક કરી હતી.અને શહેર ની પરીસ્તીતી થી વાફેક કર્યા હતા.

Screenshot 2018 05 17 08 07 38 701 com.whatsappત્યારે આજે કલેકટર એ તમામ પાલીકા ના ચેરમેન અને તમામ સભ્યો સાથે મુલાકાત કરી હતી.આ તકે તમામ સભ્યો એ પોતાના વોર્ડ ની પરીસ્તીતી ની જાણ કલેકટર ને કરી હતી.જીલ્લા કલેકટર એ તમામ કામો ઝડપી પુરા કરવા માટે અને પ્રથમ પાણી .પછી ઞટર .અને રોડ ના કામો માટે જી.યુ.ડી.સી અને પાણી ની કામઞીરી કરતા સાથે બેઠક કરી હતી.શહેર ના અધુરા કામો ઝડપી પુરા કરવા જીલ્લા કલેકટર .ડી.ડી.ઓ પણ પાલીકા ના પ્રમુખ અને સભ્યો ની સાથે રહી લોકો ને સારી અને ઝડપી સુવીધા મળે એ પ્રયત્ન હાથ ધરવામા આવશે .પ્રથમ પાણી ને મહત્વ આપવામા આવશે .જેથી લોકોને પુરતુ પાણી મળી રહે. તકે પાલીકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા.ચીફ ઓફીસર દર્શનસીંહ ચાવડા કારોબારી ચેરમેન બકાલાલ સહીત તમામ ચેરમેન અને સભ્યો ઉપસ્થીત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.