રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રસીલાબેન સોજીત્રાએ રાજકોટ જીલ્લા મહિલા મોરચાની કારોબારીમાં ખાલી રહેતી બે મહિલા કાર્યકરો દિપાબેન કમલેશભાઈ મલકાન તથા નીતાબેન નરેન્દ્રભાઈ શાહની જીલ્લા મહિલા મોરચાની કારોબારીમાં કારોબારી સભ્ય તરીકે જીલ્લા પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા અને પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ જયોતિબેન પંડયા તથા પ્રદેશ ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટ સાથે પરામર્શ કરી નિમણુક કરવામાં આવી છે.
તેમજ જીલ્લા મંડલમાં મહિલા મોરચાના પ્રમુખ મહામંત્રીની જે જગ્યાઓ ખાલી રહેતી હતી તેમાં તાલુકા/શહેરના પ્રમુખ-મહામંત્રી સાથે ચર્ચા-વિચારણા કરી ઉપલેટા તાલુકા મહિલા મોરચાના પ્રમુખ તરીકે દક્ષાબેન સંજયભાઈ વેકરીયા અને મહામંત્રીપદે કિર્તીબેન હરેશભાઈ મકવાણા, જેતપુર શહેર રેખાબેન કમાણી પ્રમુખ ચંદ્રિકાબેન દેસાઈ, મહામંત્રી જેતપુર તાલુકા મહામંત્રીપદે ભાવનાબેન બાંભરોલીયા, ગોંડલ શહેર મહામંત્રીપદે વીણાબેન સરવૈયા અને તાલુકા મહામંત્રીપદે રીટાબેન ભાલોડિયા, રાજકોટ તાલુકા પ્રમુખપદે હંસાબેન ત્રાપસીયા અને મહામંત્રીપદે હેતલબા ઝાલા તથા પડધરી તાલુકા પ્રમુખ પુરીબેન અમરશીભાઈ વિછીયા તાલુકા પ્રમુખ ભારતીબેન સાકરીયા, મહામંત્રીપદે નીલમબેન ડાભીની નિયુકિત કરવામાં આવી છે
તથા ઉપલેટા-ધોરાજી વિધાનસભાના ક્ન્વીનર તરીકેહેતલબેન દાનાભાઈ ચંદ્રવાડીયા અને સહ-ક્ધવીનર તરીકે રૂતીકાબેન બારૈયા તથા રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના ક્ધવીનર તરીકે ચાર્મીબેન ડોડીયા તથા સહ ક્ધવીનર તરીકે અમીતાબેન બારડની નિમણુકો કરવામાં આવી છે. આ નવનિયુકત હોદેદારોને જીલ્લાની મહિલા ટીમે આવકારેલ છે અને શુભેચ્છાઓ પાઠવેલ છે.