મોરબી જિલ્લામાં હાલ વરસાદ પડી રહ્યો છે અને હજુ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી થાય તો એ દરમિયાન લોકોને મદદરૂપ થવા માટે મોરબી જિલ્લા ભાજપ દ્વારા હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે. આથી મોરબી જિલ્લાના લોકો વરસાદ દરમિયાન મુશ્કેલી પડે આ નંબર પર દુર્લભજીભાઈ દેથરીયા – પ્રમુખ- મોરબી જીલ્લા ભાજપ -98252 56130, કેતનભાઈ દવે- પ્રમુખ- હળવદ શહેર ભાજપ -98256 27762, વાસુદેવભાઈ સીણોજીયા – પ્રમુખ – હળવદ તાલુકા ભાજપ – 98250 67225, મણીલાલ સરડવા -પ્રમુખ- માળીયા તાલુકા ભાજપ- 98256 95708, અલ્યાસભાઈ મુસાભાઈ મોવર – પ્રમુખ- માળીયા શહેર ભાજપ -97238 47786, અરવિંદભાઈ વાંસદડિયા – પ્રમુખ- મોરબી તાલુકા ભાજપ- 90999 17004, લાખાભાઈ જારીયા -પ્રમુખ- મોરબી શહેર ભાજપ -98252 69944, કિરીટભાઈ અંદરપા -પ્રમુખ- ટંકારા તાલુકા ભાજપ -98250 83953, રતિલાલ અણીયારીયા -પ્રમુખ- વાંકાનેર તાલુકા ભાજપ -99094 47043, પરેશભાઈ શંભુભાઈ મઢવી – પ્રમુખ- વાંકાનેર શહેર ભાજપ -94272 52372 પર સંપર્ક કરવો.
Trending
- રાજકોટ કૉર્પોરેશન મોરબી અને ગાંધીધામના મેન્ટર તરીકે કામ કરશે
- ALERT! ભૂલથી પણ આ મેસેજ પર વિશ્વાસ ન કરો, નહીં તો છેતરાઈ જશો!
- માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાશે
- પંખીડાઓને બચાવવા 40 એમ્બ્યુલન્સ અને 30 કલેકશન-સારવાર કેન્દ્ર કાર્યરત
- યુવાનોને સશક્ત કરો, રાષ્ટ્રને સશક્ત બનાવો: કાલે રાષ્ટ્રીય યુવા દિવસ
- ગુજરાતી અને બોલીવૂડ એક્ટર ટીકુ તલસાણિયાને આવ્યો હાર્ટ એટેક;હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ
- બેટ દ્વારકામાં ફરી ધણધણ્યું ‘દાદા’નું બુલડોઝર: મેગા ડીમોલેશન
- મોરબી: વૃદ્ધ પિતાનું અવસાન થતા દીકરીઓએ પિતાને કાંધ આપી પિતાનું ઋણ ચૂકવ્યું