પૂર્વ કોર્પોરેટર તથા તાલાલા તાલુકા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા સ્વ. રતિભાઇ રામભાઇ બોરીચાની બીજી પુણ્યતિથિ નીમીતે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ગુજરાત પ્રદેશ ભાજપ આગેવાન નીતીનભાઇ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ મહીલા મોરચોના પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ગોવીંદભાઇ પટેલ, ડે.મેયર અશ્ર્વિનભાઇ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી વગેરે ના હસ્તે કપડાની થેલી તથા શ્યામ તુલશીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજુભાઇ બોરીચા, પ્રવીણભાઇ પાઘડાર, કનાભાઇ ગમારા, વિનુભાઇ બોરીચા, કિશોરભાઇ બોરીચા, સંજયભાઇ ખાંડેખા, અમિતભાઇ બોરીચા, વિજયભાઇ નાથાભાઇ વાંક, જયેશભાઇ કુંભારવાડીયા, મનસુખભાઇ બાલા, દાસભાઇ કમાણી, કાળુભાઇ ભૂત, કમલેશભાઇ મેસવાણીયા, જયદીપભાઇ ચાવડા, સંજયભાઇ પીપળીયા વગેરે હાજર રહ્યા હતા
આ ઉપરાંત રાત્રે કર્મનો સંગાથી… સત્સંગનું પુજય ભકિત પ્રસાદદાસ (સ્વામીનારાયણ આશ્રમ-મેંદરડા) ની મુધરવાણીમાં કર્મ વિષે સંગીતમય શૈલીમાં આયોજન કરવામાં આવ્યું હતું. અને લોકોએ બહોળા પ્રમાણમાં સત્સંગનો લાભ લીધો હતો.
રતીભાઇ રામભાઇ બોરીચાની પુણ્યતિથિ નીમીતે યોજાયેલા ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા પરિવારના વૈભવભાઇ બોરીચાની આગેવાનીમાં ચેતનભાઇ બોરીચા, જીજ્ઞેશભાઇ બોરીચા, દિનેશકુમાર ડાંગર, રવિકુમાર વાંક, અમરીશભાઇ બસીયા, રાહુલભાલ બોરીચા, રોહિતભાઇ બોરીચા, સાગરભાઇ બોરીચા, સંજયભાઇ બસીયા તથા પરિવારના મહીલાઓ મંછાબેન બોરીચા, મંજુલાબેન બોરીચા, ભારતીબેન બોરીચા, રમાબેન બોરીચા, સરોજબેન બસીયા, હિતેશ્રીબેન ડાંગર, જયોતિબેન વાંક, કિરણબેન વાંક, ઉર્વશીબેન બસીયા, રિઘ્ધિબેન બોરીચા, ભાવનાબેન બોરીચા, ભાવિષાબેન બોરીચા, જાગૃતિબેન બોરીચા, શિલ્પાબેન બોરીચા વગેરે બહેનોએ પણ સમગ્ર ત્રિવિધ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.