લોધીકા ગ્રામ પંચાયત એટીવીટી યોજના પ્રાંત કક્ષાની ગ્રાન્ટમાંથી બાલ આંગણવાડી કેન્દ્રમાં બાળકોને રમકડા વિતરણ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ વિસ્તારના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તથા બાલ વિકાસ યોજના અધિકારી, એટીવીટી યોજનાના સભ્ય મનસુખભાઈ સરધારા, તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, મોહનભાઈ દાફડા તેમજ સરપંચ પી.જે.વસોયા તથા ઉપસરપંચ રાહુલકુમાર જાડેજા તથા ગ્રામ પંચાયતના સદસ્ય કિશોરભાઈ પીપળીયા, મનસુખભાઈ ખીમસુરીયા, સુભાષભાઈ રૈયાણી, ધીરજલાલ વાડોદરીયા, શાહબુદીન થોભાણી, સગરામભાઈ શિયાળ, નાથાભાઈ મામદભાઈ ધાડા, પૂર્વ સરપંચ પ્રવિણભાઈ સખીયા, માજી તાલુકા પ્રમુખ જયંતીભાઈ તથા ગામના આગેવાન, બાલ આંગણવાડી કેન્દ્રમાં કર્મચારીઓ હાજર રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે, એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.
- Kawasaki એ લોન્ચ કરી તેની ન્યુ Kawasaki KLX 230 જાણો કિંમત અને ફીચર્સ…
- મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો
- Honda એ લોન્ચ કરી તેની ન્યુ 160c.c થી સજ્જ Honda SP160…
- આવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવવા ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી પહોંચે તે આવશ્યક: આચાર્ય દેવવ્રત
- મૂલ્ય આધારિત શિક્ષણ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વનું બની રહેશે- ડો.કુબેર ડીંડોર
- Surat: વડોદ ગામ બાપુનગર પાસે થયેલ યુવકની હ*ત્યાનો આરોપી ઝડપાયો
- ભરૂચ: શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી કુંવરજી હળપતી હસ્તે મોબાઈલ મેમોગ્રાફી યુનિટને લીલીઝંડી