દામનગર સહજાનંદ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેઝ ટેબ્લેટ વિતરણ સમારોહ યોજાયો સહજાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેઝ માં રાજ્ય સરકાર ની કોલેઝ ના પ્રથમ વર્ષ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ઓ ને રૂપિયા એક હજાર ના ટોકન દરે ટેબ્લેટ આપવા ની યોજના અંતર્ગત ટેબ્લેટ વિતરણ ના કાર્યક્રમ નું આયોજન ગુરુકુલ ના પ્રમુખ સ્વામી વિષ્ણુચરણદાસજી નિયામક સ્વામી ચંદ્રપ્રસાદદાસજી શાસ્ત્રી આનંદસ્વરૂપદાસજી કોલેઝ ના આચાર્ય કોલડીયા સાહેબ ની હાજરી માં થયું હતું સ્વામીજી દ્વારા ટેકનોલોજી ના ફાયદા ગેરફાયદા વિશે વિદ્યાર્થી ને પ્રેરક માર્ગદર્શન આપવા માં આવ્યું હતું શાસ્ત્રી આનંદ સ્વરૂપદાસજી એ આધુનિક યુગ માં માનનીય પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદી માનનીય મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ના મેક ઇન ઇન્ડિયા અને ન્યુ વિઝન ઇન્ડિયા ના સ્વપ્ન ને સાકાર કરવા હકારાત્મક વિચાર સાથે વિદ્યા અભ્યાસ માં ટેકનોલોજી નો મહત્તમ ઉપીયોગ કરી સફળતા નો સંદેશ આપ્યો હતો આચાર્ય કોલડીયા સાહેબ દ્વારા દીપાવલી પર્વ ની શુભેચ્છા સાથે કાર્યક્રમ ની આભાર વિધી કરવામાં આવી હતી કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રો.કાકડીયા પ્રો.સરવૈયા પ્રો. નીતિન ગૌસ્વામી એ જહેમત ઉઠાવી હતી.
Trending
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો