રાજકોટ શહેરના કોરોના હોટસ્પોટ વિસ્તારમાં જાનના જોખમે ફરજ નિભાવતા પોલીસ મિત્રો અને સફાઈ કર્મચારીઓની સુરક્ષા માટે ઈશિતા ચોટલીયા, ગૌરવ અજાગીયા, આદિત્ય ભટ્ટ અને નૈમિષ ખારા નામના ચાર યુવાનોએ ’ફંડ ફોર કોરોના વોરીયર્સ’ ઉભું કરી તેમાંથી ૫૦૦ બોટલ સેનીટાઈઝર અને ૧૫૦૦ માસ્ક ખરીદી કરીને આ તમામ સામગ્રી રાજકોટ શહેરના ડી.સી.પી. ઝોન-૨ મનોહરસિંહજી જાડેજાને વિતરણ માટે પહોંચાડી હતી. આ કાર્યમાં વિનોદ ભાનુશાળી, આર..કે યુનિ. અને ઈરવા હેલ્થકેરનો સહકાર મળ્યો હતો. આ તકે ચારેય યુવાનોએ કોરોના વોરીયર્સ તેમજ મદદગારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Trending
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો