આગામી દિવસોમાં શહેરભરમાં શહેર ભાજપના યુવા મોરચા, બક્ષીપંચ મોરચા, લધુમતિ મોરચા, અનુ. જાતિ મોરચા દ્વારા ૧ લાખથી પણ વધુ માસ્ક વિતરણ કરવામાં આવનાર છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને શહેર ભાજપયુવા મોરચાના પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાનીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં યુવા મોરચા દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે હીતેશ મારૂ, જયરાજસિંહ જાડેજા, નાગજી વરુ, ભાવેશ ટોયટા, કુણાલ દવે, પ્રીતેશ પોપટ, અભય નાંઢા, દીગુભા જાડેજા, ચંદુભાઇ ભંડેરી, સવેશ્ર્વણ ચૌહાણ, વ્યોમ વ્યાસ, સંજય વાઢેર, અમીત બોરીચા, જય બોરીચા, કીશન ટીલવા જય ગજજર, કેયુર મશરુ, વિનોદ કુમારખાણીયા, સહીતના કાર્યમાં જોડાયા હતા.
Trending
- રાત્રે પથારીમા પડ્યા ભેગું ઓવરથીંકીંગ ચાલુ થઇ જાય છે!!!
- ઝઘડિયામાં 10 વર્ષીય બાળકીને પીંખનાર આરોપીને પોટેન્સી ટેસ્ટ માટે સુરત લવાયો
- અંજાર: સુશાસન દિવસ નિમિત્તે “સીટી સિવિક સેન્ટર”ના ઈ- લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો
- Year Ender 2024 : આ વર્ષે, આ 10 IPOએ ઇન્વેસ્ટર્સને કર્યા માલામાલ,જાણો કોને થયો નફો અને કોને નુકસાન!
- શું તમને પણ તીખું ભાવે છે? તો આ રીતે બનવો લીલા મરચાની ચટણી, મહિનાઓ સુધી નહીં બગડે
- એશિયાટિક સિંહોનું નિવાસ સ્થાન એટલે ગીર નેશનલ પાર્ક
- Surat: હનીટ્રેપ અને પ્રોહીબિશનના ગુન્હામાં ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
- આ રીતે નાસ્તામાં બનાવો સ્વાદિષ્ટ અને ગરમ આલું પરાઠા