ગુજરાત રાજય સરકારના સહયોગથી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આર્થિક રીતે નબળા બક્ષીપંચના લોકોને ૪૭ સિલાઈ મશીન, ૮ શાકભાજીની લારી, છ વિવિધ ફેરીની લારી, ૧૧ લોકોને દુધ વેચાણના સાધનો તેમજ ઠંડા પીણા, વાણંદકામના સાધનોનું ૭૮ લાભાર્થીઓને જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે ઉપલેટા કોલકી રોડ ઉપર આવેલ શ્યમા બક્ષીકુમાર છાત્રાલય ખાતે વિતરણ કરવામાં આવ્યું હતુ. આ તકે ઉપલેટા કોળી સમાજના પ્રમુખ જગદીશભાઈ વિરમગામા હાજર રહેલ હતા.
Trending
- જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર !
- ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર
- Surat : રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો
- જાણો પૂજામાં પંચમુખી દીવાનું વિશેષ મહત્વ !
- Winter skincare tips : શિયાળામાં સાબુ છોડો, આ 6 નેચરલ વસ્તુ તમારા ચહેરાને રાખશે એકદમ સોફ્ટ
- શિયાળાનું સુપરફૂડ સંતરું, રોજ ખાવાથી હેલ્થ રહેશે તગડી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો