નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ દ્વારા ૭૨ દિવ્યાંગ બાળકો માટેની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગો માટેની હીયરીંગ એઈડ, બ્રેઈલ સ્ટીક, બ્રેઈલ કીટ, સ્માર્ટફોન તથા હાથ-પગ ખામીવાળા બાળકોને કેલીયર્સ, ટ્રાઈસીકલ, વ્હીલચેર, વોકર તથા સ્નાયુની ખામીવાળા બાળકોને સી.પી.ચેર જેવા સાધનો આપવામાં આવ્યા હતા. આ તકે આર.એમ.સી.ના કમિશનર બંછાનિધી પાની, ખોડલધામના પરેશ ગજેરા, ચંદ્રકાંતભાઈ શેઠ, ભાજપ શહેર પ્રમુખ કમલેશ મિરાણી, ડે.મેયર દર્શિતાબેન શાહ, એસીપી હર્ષદ મહેતા, નગર શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના સદસ્યો દ્વારા ૭૨ દિવ્યાંગ બાળકોને ઉપયોગી એવી કીટનું વિતરણ કરાયું હતું.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને માનસિક વ્યગ્રતા જણાય, પ્રિયપાત્રથી મુલાકાત થાય, સાંજ ખુશનુમા વીતે.
- અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના આરોપીના તાર સુરતમાં પણ જોડાયેલા હોવાનું આવ્યું સામે
- રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કરાઈ ખાતેથી કે.યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને કર્યું સંબોધન
- તમને પણ વારંવાર આંગળીઓના ટચાકિયા ફોડવાની ટેવ છો તો ચેતી જજો…!
- ભારતના આદિજાતિ સમુદાયોની પ્રથમ વખતની અનેક બાબતો
- Jamnagar : ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમ વિસ્તારનો કરુણા જનક કિસ્સો
- આ ઝાડના ફળ જ નહીં, પાંદડા પણ સ્કીન અને વાળ માટે અકસીર
- ખ્યાતિ હોસ્પિટલના ડો.સંજય પટોડીયાની રાજકોટમાં હોસ્પિટલ: ઓપરેશન-ઓપીડી રદ કરાયા