ભારત વિકાસ પરિષદ દ્વારા જરૂરીયાત મંદ લોકો માટે અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતુ જેમાં ખૂબજ મોટી સંખ્યામાં જરૂરીયાતમંદ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ તકે ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રફુલભાઈ ગોસ્વામીએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતુ કે, ભારત વિકાસ પરિષદ હરહંમેશા જરીયાતમંદોની સેવા અર્થે કાર્ય કરવામાં માનતું હોઈ છે જેને ચરિતાર્થ કરવા તમામ કાર્યો કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં વ્હીલચેર આપવામાં આવશે અને બીજી ઘણી વધી પ્રવૃત્તિઓ કરાવાશે અનાજ કીટનાં વિતરણને લઈ પ્રફુલભાઈએ જણાવ્યું હતુ કે ઘણા વર્ગનાં લોકો અનાજ ખરીદવામાં અશક્ષ્મ છે. જેથી જરીયાતમંદ લોકોને અનાજ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ હાથ ધરાયો છે.
Trending
- Surat: 100 જેટલા વિદ્યાર્થીઓના બોગસ એડમિશન કરાયા રદ
- શું તમે પણ ફેરી રાઈડના શોખીન છો? તો અચૂક લો આ સ્થળની મુલાકાત
- Tasty and favourite: ઉત્તર ભારતની સૌથી લોકપ્રિય વાનગીઓ
- પ્રેમમાં દગો અને વેરની વસુલાતની જબરદસ્ત સ્ટોરી સાથે એક્શનથી ભરપૂર ફિલ્મ “વિક્ટર 303”
- ભારતના સૌથી ખતરનાક રસ્તાઓ જ્યાં જવા માટે કલેજું જોઈએ!!!
- સી.એ. ફાઈનલના પરિણામમાં યશ ભાલાળાએ રાજકોટનું નામ દેશભરમાં રોશન કર્યું
- ગુજરાત : નાગરિકો હવે સીધી મુખ્યમંત્રીને ફરિયાદ કરી શકશે, આ સુવિધા શરૂ થઈ
- ટ્રાફીક ઝુંબેશનાં પગલે અકસ્માતમાં 12.71%નો નોંધપાત્ર ઘટાડો