આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીના જન્મદિવસ પ્રસંગની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર આર્ટ ઓફ લિવિંગ દ્વારા કચ્છના રણમાં અગરિયાઓને કાળઝાળ ગરમીમાં ડુંગળી અને ખીચડી નું વિતરણ કરવામાં આવ્યું હતું
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કુડા ગામ પાસે પાસે રણમાં પંદર કિલોમીટર દૂર ગણેશના ના પાટા વિસ્તારમાં ૬૫ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આશરે ૩૦ જેટલા અગરો માં રહેતા મીઠું પકવતા અગરિયાઓને ૪૮ થી ૫૦ સેલ્સિયસ તાપમાનમાં જીવન ટકાવી રાખવા માટે ખોરાકમાં ડુંગળી આવશ્યક હોય છે પણ તાજેતરની પરિસ્થિતિ ડુંગળીના ભાવ અસહ્ય વધારો થતાં રણમાં અગરિયાઓને ડુંગળી પણ દુર્લભ બની ગઈ હતી આશરે ૬૫ જેટલા અગરીયાના પરિવારોને ૨૦૦ કિલો ડુંગળી ડુંગળી અને અને ૩૦૦ કિલો કાચી ખીચડીનું વિતરણ સુરેન્દ્રનગર આર્ટ ઓફ લિવિંગનાના યાત્રિક દવે , રાજેશ મૃગ અને નિતીન ખાંડલા દ્વારા કરવામાં આવ્યું હતુંઅગરીયાઓને ડુંગળી અને ખીચડીનું વિતરણ