પીઓએસ મશીન દ્વારા વિતરણની શરૂઆત કરાશે
ભારત સરકાર દ્વારા ૧ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં પીઓએસ (પોઈન્ટ ઓફ સેલ) મશીન દ્વારા જ રસાયણિક ખાતરોનું વેચાણ કરવામાં આવશે. આ મશીન સિવાય રસાયણિક ખાતરોનું વિતરણ નાર જથ્થો સબસીડીને પાત્ર ગણાશે નહિ. ખેડૂતોએ ખરીદવાના તા સબસીડાઈસ રસાયણિક ખાતર પીઓએસ મશીન દ્વારા આધારકાર્ડ મારફતે જ ખરીદવાની જોગવાઇ હોવાથી તમામ ખેડૂતોને તા.
૩૧ ડીસેમ્બેર પહેલા આધારકાર્ડ કઢાવી લેવાનું રહેશે. આ યોજના હેઠળ ખેડૂતોને હાલની પધ્ધતિમુજબ સબસીડી ભાવે જ ખાતર વિતરણ કરવામાં આવશે અને અઠવાડીક ખેડૂતોને યેલ વેચાણના આધારે ખાતર કં૫નીના એકાઉન્ટમાં ભારત સરકાર દ્વારા સબસીડી જમાં કરવામાં આવશે જેનાથી ખાતર કં૫નીઓ તા ખાતર વિક્રેતા દ્વારા રસાયણિક ખાતરોના તા વેચાણના તેમજ ખેડૂતો દ્વારા તી ખાતરોની ખરીદીમાં પારદર્શકતા આવશે, તેમ નાયબ ખેતી નિયામક વિસ્તરણ), રાજકોટની યાદીમાં જણાવાયું છે.