મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ૬રમા જન્મદિવસ નીમીતે સેવાદિન તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો અંતર્ગત શાળાનં-૬૯માં આવેલી પ્રેરણા ફાઉન્ડેશન ખાતે દિવ્યાંગ બાળકોને નાસ્તાની કીટ વિતરણ કરાઇ હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.