આ વખતની કડકડતી ઠંડીમાં લોહાણા સમાજ સંચાલીત જલારામ સેવા, મંડળ દ્વારા ગરીબો તથા નિરાધારોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતુ જેમાં લગભગ ૧૬૦ જેટલા ધાબળાનું ગરીબો તથા નિરાધારોને વિતરણ કરવામાં આવ્યું હતુ જેની નોંધ સમગ્ર ગરીયાધારની જનતાએ લીધી હતી અને જલારામ સેવા મંડળના આ કાર્યને ખુબ બિરદાવવામાં આવ્યું હતુ અને હજી પણ આ ધાબળાનું વિતરણ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે. જેની સમગ્ર ગારીયાધાર તથા તાલુકાની જનતાને જાણ કરવામાં આવે છે. તથા આમંડળ દ્વારા ૧૦૦% રીફંડ ડીપોઝીટ સાથે જનતાને મેડીકલ સાધનો પણ પૂરા પાડવામાં આવે છે.
Trending
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે
- Honda Activa Electric સ્કૂટરનું ફરી થી જોવા મળ્યું ટીઝર, ચાર્જિંગ પોર્ટ બાબતે જોવા મળ્યા અપડેટ
- પનીર પરાઠા બનાવતા સમયે સ્ટફિંગ બહાર આવી જાય છે ? આ છે પરફેક્ટ રીત
- નર્મદા: સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ-રાજપીપલા દ્વારા ભૂલકાં મેળો યોજાયો
- માતા વૈષ્ણોદેવી જનારા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, નવા વર્ષથી મળશે આ સુવિધાઓ
- #MaJaNiWedding : મલ્હાર ઠાકર અને પૂજા જોશીની મહેંદીનું સેલિબ્રેશન