સુરેન્દ્રનગર એનસીસીના સુબેદાર સુખદેવસીંઘ, સુરેશકુમાર, પટેલ હીતેષકુમાર, તેમના એન સી સી કેડીટ ના ૮૦૦ સ્ટુડન્ટ એ એક અઠવાડિયામાં બનાવેલા માસ્ક નંગ ૫૦૦ સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયાને અર્પણ કર્યા હતાં તેમજ નાગરીકો માં આ કોરોના વાયરસની વિશ્વ મહામારીના લીઘે માસ્ક પહેરીને બહાર નીકળવુ તેમજ સોસયીલ ડીસ્ટન જાળવવુ વાંરમવાર હાથ ધોવા તેવી સમજ જીલ્લા તથા શહેર ના નાગરીકો ને એક ઇન્ટરવ્યુમાં એનસીસીના સ્ટુડન્ટ જયદેવ વ્યાસ એ આપી હતી તેમજ આ અગાઉ એન સી સી કેડીટના સ્ટુડન્ટ દ્વારા બનાવામાં આવેલા માસ્ક તેમને આંબેડકર ચોકમાં વિતરણ કર્યા હતાં તે બાદ આજરોજ સુરેન્દ્રનગર નગરપાલિકા એ આવીને નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયાને માસ્ક અર્પણ કર્યા હતાં.
Trending
- મુંબઈમાં EDના કાર્યાલયમાં ભીષણ આગ….
- વૈશાખ અમાવસ્યાનાં દિવસે આ મુહૂર્તમાં કરો દાન, ચમકશે ભાગ્ય!!!
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે.
- રાજ્યપાલના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ. ભાવનગરનો 9મો વાર્ષિક પદવીદાન સમારંભ
- કેન્દ્ર સરકારે પહેલગામ હુ*મ*લા બાદ મીડિયા પ્લેટફોર્મ્સ માટે જાહેર કરી એડવાઈઝરી
- દિશા પટનીએ સ્ટ્રેપલેસ યેલો મીની ડ્રેસમાં મચાવી ધૂમ
- વડોદરાના યુવકની હ*ત્યા કરી અને પછી….