કિડનીના રોગો પણ ભેદી અને છૂપા હોય છે. પણ આપણા શરીરમાં ઘણાં એવા ફેરફારો થવા લાગે છે જે કિડનીના રોગના સંકેત હોય છે. જો આ ફેરફારોને યોગ્ય સમયે પારખી લેવામાં આવે તો વહેલી તકે તેનુ નિદાન થઈ શકે છે અને ગંભીર બીમારીમાંથી બચી શકાય છે
અયોગ્ય ખાનપાન કે પછી દવાઓની આડઅસરને કારણે આપણી કિડનીને ઘણીવાર બહુ વધારે નુકસાન થતું હોય છે. જેથી આજે અમે તમને કિડનીની બીમારીના લક્ષણ અને તેનાથી બચવાનાઉપાય જણાવીશું.
કિડની ડેમેજ પર બોડીમાં રહેલુ પાણી અને સોલ્ટ બહાર નીકળી શકતુ નથી જેના કારણે હાથ-પગ અને બોડીના અન્ય ભાગ પર સોજા ચડી જાય છે.
યુરીન બ્લ્ડ અથવા ફીણ આવવુ કીડનીમા પ્રોબ્લેમ હોવાનો સંકેત આપે છે આવી તકલીફ જણાય એટલે તુરંત જ ડોકટરને દેખાડવુ
કિડની મા પ્રોબ્લેમ થવા પર બ્લ્ડ અને સોલ્ટની માત્રા વધવા લાગે છે જેના પરિણામે બ્લડ પ્રેશર હાઈ થશે.
કિડનીમા ખરાબી હોવાને કારણે બોડીમા યૂરિક એસીડના પ્રમાણ વધવાથી માથુ ભમવા લાગે છે
કિડની બીમારીનો સામાન્ય લક્ષણ શરીરના સાધાઓ દુખવા લાગે છે
આખા દિવસ નુ ૫/૬ ગ્લાસ પાણી પીવાથી શરીરમાનુ ટોકસિન બહાર નીકળી જાય છે અને કિડ ની હેલ્ધી રહેછે.