મહાનગરપાલીકાના વોર્ડ નં. ૪ માં ટી.પી. સ્ક્રીમ નં. ૧૨,૧૩,૧૫ અને ૩૧ ના ટી.પી. રસ્તાનું મેટલીંગકરવાના કામેના કામે એલ-૧ કોન્ટ્રાક્ટર ક્રિષ્ના કન્નસ્ટ્રકશનના ૧૪.૦૦ % ઓછા ભાવ મંજુર કરવામાં આવેલ જેતા.૨૮ થી મંજુરી આપવામાં આવેલ હતી . જે અંતર્ગત સીક્યોરીટી ડીપોઝીટનીરકમ જમા કરાવી ધોરણસર કરારનામું કરી જવા કોન્ટ્રાક્ટર ક્રિષ્ના
ન્નસ્ટ્રકશનને પત્રીઅંતિમ નોટીસ પાઠવેલ હતી. પરતું નિયત સમય મર્યાદામાં કોઈ પ્રત્યુત્તર આપવામાં કે કરારનામું કરવામાં ન આવતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આ એજન્સીને ડીસ્કોલીફાય કરેલ છે.
ઉપરોક્ત તમામ વિગતે કોન્ટ્રાક્ટર ક્રિષ્ના ક્ધસ્ટ્રકશન દ્વારાકામનું નિયત મુદતમાં કરારનામું કરવામાં આવેલ ન હોઈ ટેન્ડરની શરતો અને સમજુતીના પાલનનું તેઓએ ભરપાઈ કરેલ અર્નેસ્ટમની ડીપોઝીટની રકમ રૂ .૧,૬૨,૦૦૦/- જપ્ત કરી ક્રિષ્ના ક્ધસ્ટ્રકશનને રાજકોટ મહાનગરપાલિકાના તમામ કામો માટે આગામી ૩ વર્ષ માટે ડીસક્વોલીફાય કરવા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ હુકમ કર્યો હતો.