આપણે હંમેશા કેળું ખાઈને છાલ નાખી દેતા હોઈ છીએ પણ કેળાની છાલમાં ઘણા ફાયદાઓ છે. કેળાની છાલમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને કાર્બોહાઇડ્રેટ્સ જેવા ન્યૂટ્રિએન્ટ્સ હોય છે. તેને બ્યુટી નિખારવા માટે યૂઝ કરવામાં આવે છે.
- કેળાંની છાલને પીંમ્પલ પર રબ કરવાંથી પીંમ્પલ દૂર થશે.
- કેળાંની છાલને દાંત પર ઘસવાથી તેની પીળાશ દૂર થાય છે.
- કેળાંની છાલને આંખ નીચે લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થઈ જશે .
- પગની એડી પર કેળાંની છાલ ઘસો અને પાંચ મીનીટ બાદ પગને ધોઈ નાખો તેનાથી ફાટેલી એડીઓ ઠીક થાય છે.
- કેળાંની છાલને ખાતર તરીકે ઉપયોગ કરવાથી છોડનો ગ્રોથમા વધારો થાય છે.
- કેળાની છાલ તમારી ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. છૂંદેલા કેળાની છાલમાં ઇંડા જરદી ઉમેરો. આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો જેથી ચહેરાની કરચલી દૂર કરે છે.
- કેળાની છાલ મસાઓ દૂર કરવામાં મદદ કરે છે અને નવી ઘટનાઓને દૂર કરે છે. આ માટે અસરગ્રસ્ત વિસ્તાર પર છાલને સરળતાથી ઘસવું અથવા તેના પર છાલ રાતોરાત બાંધી લો. ત્વચા માટે કેળાની છાલનો ઉપયોગ કરવાની આ એક સરળ રીત છે.