લાઠી તાલુકા ના અનેકો અગ્રણી ઓ દ્વારા પ્રાંત અધિકારી શ્રી ને આવેદન પત્ર પાઠવી વિવિધ માંગ કરાય લાઠી તાલુકા ને અછત ગ્રસ્ત તાલુકો જાહેર કરવો તાલુકા માં ક્રોપકટીંગ કરતા પૂર્વે વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવક જ્યારે જે ગામ સર્વે માટે જાય ત્યારે સ્થાનિક સરપંચ અને સ્થાનિક અગ્રણી ઓ ને સાથે રાખી હકીકત મેળવે અછત ગ્રસ્ત લાઠી તાલુકા માં પશુપાલકો ખેડૂતો ને જરૂરી સગવડો પશુ ઓ માટે ઘાસચારો પાકવીમો ઝડપી મળે પાણી ના સ્ત્રોત માટે વ્યવસ્થા ઓ અછત ગ્રસ્ત તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં સ્થાનિક ખેડૂત સરપંચ પુશપાલકો ને સાથે રાખી સર્વે કરી ક્રોપકટીંગ સર્વે ની માંગ કરતા અગ્રણી ઓ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જીતુભાઇ વાળા  લાઠી તાલુકા પ્રમુખ આંબાભાઈ કાકડીયા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા જિલ્લા પંચાયત સદસ્ય ઘનશ્યામભાઈ રાઠોડ જિલ્લા પંચાયત સદસ્ય  મયુરભાઈ આસોદરિયા સહિત તાલુકા ભર માં થી ત્રીસ થી વધુ  ગ્રામ્ય વિસ્તારો ના સરપંચ શ્રી ઓ  સહિત ખેડૂત પશુપાલકો વિશાળ  ઉપસ્થિતિ માં લાઠી પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પાઠવી વિવિધ માંગ કરાય હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.