આર્મી મેન કહે છે કે મારું પોતાનું આર્મીનું બેકગ્રાઉન્ડ રહ્યું છે. મારા પિતા, મારા અંકલ ઑલમોસ્ટ બધા જ અમારી ફેમિલીમાં આર્મીમાં હતા. હું પોતે પણ એમાં જ જવાનો હતો. પપ્પા આર્મીમાં હોવાને કારણે વારંવાર તેમનું પોસ્ટિંગ બદલાતાં મેં લગભગ નવ સ્કૂલો બદલી હતી. જોકે એ બધામાં કુદરતી રીતે ફિટનેસની બાબતમાં સતર્કતા બાળપણી રહી છે. હું આઉટડોર સ્પોર્ટ્સ પણ રમતો હતો. માર્શલ આર્ટ્સ શીખ્યો હતો. અત્યારે ફરી મેં માર્શલ આટ્ર્સ શીખવાનું શરૂ કર્યું છે. જિમમાં જઈને હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ કરું છું. બહાર રનિંગ કરવા જાઉં છું. બીચ પર જઈને સ્કિપિંગ કરું છું. મોકો મળે ત્યારે આઉટડોર જઈને ફ્રીહેન્ડ એક્સરસાઇઝ કરું છું. શરીરની સક્રિયતા માટે શરીરના દરેક ભાગને એક્સરસાઇઝ મળવી જ જોઈએ અને એના માટે ઘણીબધી બાબતોમાં જિમ પણ જરૂરી હોય છે. હું મારા કોર મસલ્સ પર ખૂબ મહેનત કરું છું. તમારામાં સ્ટ્રેન્ગ્ અને સ્ટેમિના હોવાં અતિશય જરૂરી છે.
ઈટિંગ ઇમ્પોર્ટન્ટ
Discipline and no excuses are required for fitnessતમે શું ખાઓ છો એના પર તમારી હેલ્નો બહુ મોટો મદાર રહેલો છે. પહેલેી જ હું ખાવાની બાબતમાં ખૂબ સતર્ક રહ્યો છું. અગેઇન, એમાં પણ મારો આર્મીનો વારસો કારણભૂત છે. ફ્રાઇડ ફૂડ, ફેટવાળું ફૂડ અવોઇડ કરું છું. ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ્સ, સેલડ વગેરે પુષ્કળ ખાઉં છું. પાણી પુષ્કળ પીઉં છું. ખાવાનો શોખીન છું, પરંતુ એમાં પણ ડિસિપ્લિન જાળવી શકું છું.
નો એક્સક્યુઝ
ફિટનેસ મેળવવી ઈઝી ની, એની આદત પાડવી પડે. આજે કંટાળો આવે છે એટલે દોડવા ન ગયો, આજે વરસાદ હતો તો માંડી વાળ્યું જેવાં એક્સક્યુઝ ફિટનેસ મેળવવામાં ની ચાલતાં. એવો ઍટિટ્યુડ રાખ્યા વિના એક વાર બનાવેલા શેડ્યુલને વળગી રહેવું જોઈએ.
તમારા માટે તમે આટલું ન કરો?
દરેક માણસે પોતાના જીવનમાં ોડાક પ્રમાણમાં શરીરની જાળવણી કરવી જોઈએ. તમે ન કરો, પરંતુ ોડાક કેરફુલ રહો એ જરૂરી છે. ભલે કહેવાતું હોય કે પૈસો છે તો બધું જ છે, પરંતુ પૈસો આવ્યા પછી પણ લાઇફને એન્જોય કરવા જેટલી સ્ટેબિલિટી તમારામાં નહીં હોય તો એ પૈસાનું શું કરવાનું? બોડીને ોડીક એક્સરસાઇઝ આપો. જરૂરી ની કે જિમમાં જાઓ. તમને ગમતી આઉટડોર સ્પોર્ટ્સ રમો. બાળકો સો ગાર્ડનમાં રમો. ક્યારેક દોડવું પડે તો તમે દોડી શકતા હો, તમારામાં બેસિક સ્ટ્રેન્ગ્ તો હોવી જોઈએને. ભાવતું ફૂડ જરૂર ખાઓ, પણ એમાં પણ એક બેલેન્સ રાખવાની કોશિશ કરો. જેમ કે આજે પીત્ઝા ખાઈ લીધો હોય તો બીજે દિવસે ન્યુટ્રિશન્સવાળો હેલ્ધી ખોરાક લઈને એને બેલેન્સ કરતા રહો.