મધર ઓફ બોમ્બનો ઉપયોગ અમેરિકાને માથે  પડયો !!!

પાક-અફઘાન બોર્ડર ઉપર અમેરિકી સૈન્ય દ્વારા ૧૦ ટનનો મહાકાય બોમ્બ ઝીંકવામાં આવ્યો હતો. આઈએસના આતંકવાદીઓ દ્વારા અવર-જવર માટે બનાવવામાં આવેલી ટનલને નિશાને રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ ૧૦ ટનના બોમ્બનો ખર્ચો મો પડયો હોય તેવી સંભાવના દેખાઈ રહી છે.કારણ કે આઈએસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલામાં કોઈ પણ જાનહાની ઈ ની.

અમેરિકાએ ૨૦૧૩માં બનાવેલા આ બોમ્બનો સૌી પ્રમ ઉપયોગ કર્યો હતો. મધર ઓફ ઓલ બોમ્બના નામે ઓળખાતુ આ હયિાર બીન પરમાણુ બોમ્બની શ્રેણીમાં સૌી મોટો બોમ્બ ગણવામાં આવે છે. સીરીયા બાદ અફઘાનિસ્તાનમાં આઈએસની કમર તોડવા માટે આ હુમલો કર્યો હતો. પરંતુ આઈએસએ હુમલો સફળ ન હોવાનો દાવો કર્યો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.