રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ

રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દિવ્યાંગોને સાધન સહાય વિતરણનો મસમોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે સ્વચ્છતાના આગ્રહી એવા નરેન્દ્ર મોદીના કાર્યક્રમ બાદ રેસકોર્સમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ જોવા મળી રહ્યાં છે. તેને સાફ કરવાની તસ્દી લેવામાં આવી ની. એક તરફ વરસાદના કારણે પાણી ભરાયા છે તો બીજી તરફ જયાં-ત્યાં કચરો પડયો હોવાી રેસકોર્સ ઉકરડા જેવી બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.