દિપીકા પદુકોણ છેલ્લા ઘણા સમયથી પોતાના લગ્ન માટે ચર્ચામાં રહેલ છે અને તેનીએ સૌથી વધુ રિસેપ્શન રાખી બધા લોકોના દિલ પણ જીત્યા હતા, ત્યારે આજે આપણે ખાસ તો વાત ક્રિયાએ દિપીકાની તો 5 જાન્યુઆરી ૧૯૮૬ના રોજ ડેન્માર્કના શહેર કોપેનહેગનમાં થયો હતો. તે જ્યારે ૧૧ મહિનાની થઈ ત્યારે તેનો પરિવાર બેંગલોર, ભારત આવીને વસ્યો.તેણીના માતા-પિતા ભારતના કર્ણાટક રાજ્યના ઉડુપિ જિલ્લાનાં કુંડાપુરા ગામના છે.
તે જ્ઞાતિએ ચિત્રપુર સારસ્વત બ્રાહ્મણ છે અને તેની માતૃભાષા કોંકણી છે. તેણીના પિતા પ્રકાશ પદુકોણે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા નિવૃત્ત બેડમિન્ટનના ખેલાડી છે અને માતા ટ્રાવેલ એજન્ટ છે. અનિશા નામની પદુકોણેની એક નાની બહેન પણ છે, જેનો જન્મ ૧૯૯૧માં થયો હતો. નાના ભાઈ આદર્શનો જન્મ ૧૯૯૩માં થયો હતો.
દીપિકાએ બેંગલોર સ્થિત સોફિયા માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યો છે. તેણીએ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બેંગલોર સ્થિત માઉન્ટ કાર્મેલ કોલેજમાં લીધું.માધ્યમિક શાળામાં હતી ત્યારે તેણી પિતાની જેમ રાજ્ય સ્તરે બેડમિન્ટન રમતી અને પિતાની બેડમિન્ટન ક્લબની સભ્ય પણ હતી. જો કે બેડમિન્ટનના ખેલાડી તરીકે કારકિર્દી ઘડવાની તેની બહુ ઈચ્છા નહોતી અને આઈસીએસઈની પરિક્ષા પર ધ્યાન આપી શકાય તે હેતુથી તેણે બેડમિન્ટનની રમત છોડી દીધી.
તેનીએ ૪ જાન્યુઆરીએ પોતાના ઇનસ્ટાગ્રામના એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરેલી છે જેમાં લખ્યું છે કે કઈ સુપર રોમાંચક ટૂક સમયમાં આવી રહ્યું છે હું એક પલની હવે વધુ રાહ નથી જોઈ શકતી, લવ દિપીકા તે કદાચ કોઈ ફિલ્મને લગતી પણ હોય શકે , “જ્યારે આ વાત તેને શેર કરી ત્યારે તેને સંકેત આપવા માટે અભિનેતાએ તેણીના ઇન્સ્ટાગ્રામની વાર્તા પર કાઉન્ટડાઉન ઉમેર્યું હતું. બધા ફેન્સ ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે શું હશે દિપીકાની ગિફ્ટ…