પંજાબ ના અમૃતસર ખાતે અખિલ ભારતીય ખત્રી મહાસભા નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય ખત્રી સમાજ ના અગ્રણી દિલીપભાઈ વલેરા ની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. અખિલ ભારતીય ખત્રી મહાસભા ના અધ્યક્ષ ધનરાજભાઇ ખત્રી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ મહાસંમેલન માં મહામંત્રી રાજકુમાર ટંડન, શશીબેન વારડે, નિર્ભયચંદ શેઠ, સુરેશ ખન્ના, સહિત મોટી સંખ્યામાં દેશભર માં થી મોટી સંખ્યામાં ખત્રી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ખત્રી સમાજ સંગઠન ના અગ્રણી દિલીપભાઈ વલેરા ની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી થતાં સૌએ આ વરણી ને આવકારી હતી. દિલીપભાઈ વલેરા એ સમગ્ર ખત્રી સમાજ ને વઘુ સામાજિક રીતે સંગઠીત થવા અને શૈક્ષણિક અને વિકાશસીલ બનાવવા સમાજસેવા માટે અપીલ કરી હતી.
Trending
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો