રાષ્ટ્ર સંત પૂ. ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં આરાધનાબેન ડેલીવાલા તથા ઉપાસનાબેન શેઠ દીક્ષા અંગીકાર કરવા જઈ રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં વિવિધ માર્ગો ઉપરથી ભવ્ય શોભાયાત્રા નીકળેલ હતી તે પ્રસંગે બંને દિક્ષાર્થી બહેનોનું દાઉદી વ્હોરા સમાજના યુસુફભાઈ જોહર કાર્ડસ વાળા, અબ્બાસભાઈ ત્રવાડી, શબ્બીરભાઈ કાચવાલા દ્વારા સન્માન કરવામાં આવેલ હતુ.
Trending
- હિંમતનગર-શામળાજી હાઇવે પર ગમખ્વાર અકસ્માત!!!
- ગીર સોમનાથમાં વિવિધ સ્થળોએ લગાવાશે CCTV કેમેરા
- RBI એ રદ્દ કર્યું અમદાવાદની આ Co-operative બેંકનું લાયસન્સ,પણ શા માટે..?
- 2024 માં અંદાજે 12.88 લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ 4 ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે
- પૃથ્વીથી અબજો કિલોમીટર દૂર આવેલા ગ્રહ પર વૈજ્ઞાનિકોને મળ્યા જીવનના સંકેતો..!
- સેકન્ડ-જનરેશન Skoda Kodiaq નવા સવરૂપ સાથે ભારતમાં લોન્ચ…
- મોરબી : માળીયા હળવદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત…
- એજ્યુકેશન લોનના કેટલા પ્રકાર હોય છે? જાણો ફાયદા અને અરજી કરવાની રીત