રારાજકીય-સામાજીક આગેવાનો, નામાંકિત ડોકટરો, મનપાના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા
પુર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાયના દિકરાના લગ્નપ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના વિશાળ સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેયર બીનાબેન આચાર્ય, ધનસુખભાઈ ભંડેરી, બ્રહ્મસમાજનાં અગ્રણી વરિષ્ઠ એવડવોકેટ અભયભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપનાં અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપના અધ્યક્ષ કમલેશભાઈ મિરાણી, રાજકોટ વરિષ્ઠ સર્જન ડો.હેમાણી, આઈ.એમ.એ.ના પ્રેસિડેન્ટ લાલસેતા, વિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ ડો. મિહિર તન્ના, ડો. હેમાંગ વસાવડા, ડો. નિલાંગ વસાવડા, ડો. અમિત હપાણી, ડો. બબીતાબેન હપાણી, ડો.અતુલ જોષી તથા ડો.વસુધાબેન જોષી, સૌરાષ્ટ્ર યુનિ. નાં ડો.મેહુલભાઈ રૂપાણી, ગિરીશભાઈ ભિમાણી, ડો. સંદિપ વાજા, ડો. રાકેશ ચોકસી, ડો.પ્રકાશ મોઢા, ડો ભાવેશ સચદે, ડો. ગૌરવીબેન ધ્રુવ, ડો. અનિમેષ ધ્રુવ, પીડીયાટ્રીશન ડો.યજ્ઞેશ ત્રિવેદી, પુર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયા, મિડિયા સેલના અગ્રણી રાજુભાઈ ધુ્રવ, જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે.સખીયા, જિલ્લા ભાજપના મહામંત્રી ભાનુભાઈ મહેતા, જિલ્લા ભાજપના અગ્રણી નાગદાનભાઈ ચાવડા, સૌરાષ્ટ્ર યુનિ. પુર્વ કુલપતિ કમલેશભાઈ જોષીપુરા તથા ભાવનાબેન જોષીપુરા, સૌરાષ્ટ્ર યુનિ. નહેલભાઈ શુકલ, અશ્ર્વિન માલીયા, દલસુખભાઈ જાગાણી, પુર્વ મેયર રક્ષાબેન બોળીયા, પુર્વ ડેપ્યુટીમેયર મુકેશભાઈ ડાંગર, રઘુવંશી અગ્રણી પ્રતાપભાઈ કોટક, એકવાફ્રેશ વોટરના કમાણીભાઈ, ડો. ખ્યાતિબેન રામાણી, ડો. નિલમબેન પીપળીયા, ડો. પિયુષ ઉનડકટ, ડાયાબીટીક ફુડના સર્જન ડો. વિભાકર વછરાજાની, નરેન્દ્રભાઈ દવે તથા કિશોરભાઈ મુંગલપરા(આર.એસ.એસ. ના વરિષ્ઠ), જીનીયસ સ્કુલના ડી.વી.મહેતા, અગ્રણી ઉધોગપતિ અમુભાઈ સીયાણી, બાનલેબનાં મૌલેશભાઈ ઉકાણી, કિચ પ્રા.લી. ના ચીમનભાઈ હપાણી, રાજકોટ હોમિયોપેથીક કોલેજના પ્રિન્સીપાલ ડો. હિતાર્થ મહેતા, અગ્રણી શિક્ષણશાસ્ત્રી, હેલીબેન ત્રિવેદી, દેવાંગભાઈ માંકડ, ડો. દેસાણી, જીતુભાઈ કોઠારી, ગાયત્રીબા વાધેલા, લાભુભાઈ ખીમાણીયા, વશરામભાઈ સાગઠીયા, કાશ્મીરાબેન નથવાણી, પુર્વ શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઈ વસોયા, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, કોર્પોરેશન ડી.એમ.સી. પ્રજાપતિ આ ઉપરાંત કોર્પોરેશનનાં અધિકારીઓ, પદાધિકારીઓ ખ્યાતનામ તબીબો, રાજકીય મહાનુભાવો, બ્રહ્મસમાજ સહિત વિવિધ જ્ઞાતીના આગેવાનો તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી ડો. નમન તેમજ ડો. ક્રિષ્નાને આર્શીવાદ પાઠવ્યા હતા. તેમજ ડો. જૈમન ઉપાધ્યાય પરીવાર અને પ્રદિપભાઈ દવે પરીવારને શુભકામના પાઠવી હતી અને વિશાળ સંખ્યામાં અમેરીકા, કેનેડા, પુરોપ અને નાઈજીરીયાથી પધારેલ જ્ઞાતિબંધુઓએ ત્રણ દિવસનો લગ્નપ્રસંગ રંગેચંગે મનાવેલ.