ભવનાથ ખાતે પ્રથમ વખત દત્ત જયંતીની ઉજવણીમાં ઉપસ્થિત 500 સાધુ-સંતોને 6.25 લાખની કિંમતના મોબાઇલ અપાયા હતા.
આ મોબાઇલની કિંમત આશરે 2,000 જેવી થાય છે પરંતુ બલ્કમાં લેતા આવા મોબઇલ અંદાજે 1,250ના ભાવમાં આવ્યા છે.અમદાવાદના એક ભક્તને જાણ થતા તેમણે ઇન્ડીયન બનાવટના મોબાઇલ આપવા તૈયારી દર્શાવી હતી.