ફેશનની દુનિયામાં નવા ટ્રેન્ડ અવારનવાર આવતા રહે છે. બુટ્સ પણ તેમાંનો એક ટ્રેન્ડ છે. યુવતીઓમાં બૂટ્સ ઘણું જ પસંદગીનું ફૂટવેર છે. તમારી આ પસંદને વધારે સ્ટાઈલીશ બનાવવા માટે કેટલાક નવા પ્રકારની બૂટ્સ ડિઝાઈન માર્કેટમાં આઈ ચુકી છે. હાઈ લેન્નાં બૂટ્સ પહેરીને તમે બોર ઇ ચુક્યા છો તો આ વખતે બૂટ્સને આ ટોપ ડિઝાઈનમાં સન આપો અને શૂ-રેકમાં પણ જગ્યા આપો.
લેસ-અપ બૂટ્સનું નામ સાંભળતા જ તમને સ્કૂલના દિવસો યાદ આવી ગયા ને? પરંતુ આ બૂટ્સનું લુક તે બોરિંગ લુકી ઘણું જ દુર છે અને સ્ટાઈલીશ ચાર્મી ખુદને બચાવી શકવું મુશ્કેલ છે. લોન્ગ કોટ અવા લૂઝ સ્વેટર અને જીન્સ સો તેને પહેરો. પરંતુ તેને ખરીદતી વખતે ફિટિંગનું ધ્યાન જરૂર રાખજો. સ્લિક, સ્લિમ, શાઈની, પોઈન્ટી અને પરફેક્ટ લુક સો આ બૂટ્સ તમને પાર્ટીમાં સૌી અલગ દેખાશે. માત્ર પાર્ટી જ નહી, ડે ટાઈમમાં પણ તમે તેને કમ્ફર્ટ સો કેરી કરી શકો છો. એન્કલ લેં સ્લિમ ફીટેડ જીન્સ સો પોતાના કોઈ પણ ફેવરેટ સ્વેટ શર્ટને પહેરો. આમ તો લોંગ કુર્તી અને જીન્સ સો તેને પહેરી શકાય છે.ફ્રીન્ઝ બુટ્સ એટલે એક ડિફરન્ટ સ્ટાઈલ સ્ટેટમેન્ટ. તેને સ્કીન ટાઈટ જીન્સ સો પહેરો અવા ફરી શોર્ટ સ્કર્ટ સો કેરી કરો. પાર્ટી, ડીનર માટે તેને પહેરી શકો છો. પરંતુ તમને જણાવી દઈએ કે તેની સ્ટાઈલ તમારી ડ્રેસ પર હાવી રહેશે. આમ તો કોઈ ફ્રેન્ડની અલ્ટ્રા ડિઝાઈનર ડ્રેસને તમે પોતાની આ સ્ટાઈલી વધારે હટકે લુક આપી શકશો.