દહીમાં ઘણા બેક્ટરીયા હોય છે જે શરીરમાં રહેલા વિભિન્ન સૂક્ષ્મ જીવોથી લડીને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ભારતીય ઘરોમાં દહીએ લોકપ્રિય છે દહીનો ખટ્ટ-મીઠો સ્વાદ બધાને ભાવે છે. દહીએ ખાવામાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદેમંદ છે. ચાલો જાણીએ દહીના ફાયદાઑ વિષે…
- નિયમિત રૂપથી દહી ખાવાથી રક્તના પ્રવાહમાં સુધારો થાય છે સાથે કમજોરી પણ દૂર થાય છે. દહીએ પાચન કરવામાં પણ મદદ કરે છે.
- દરરોજ દહી ખાવાથી તમને આતરડાને લગતા રોગો અને પેટ સબંધિત બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે.
- દહી હાડકાંને મજબૂત બનાવે છે કારણકે તેમાં કેલ્શિયમની માત્ર વઘુ હોય છે જે હાડકને વિકસિત કરવામાં મદદ કરે છે.
- દહીએ હદય રોગ અને ઉચ્ત રક્તપાતને રોકે છે. આ ઉપરાંત દહી વધતાં કોલેસ્ટ્રોલને પણ રોકે છે.
- અનિદ્રાથી પીડિત લોકો માટે દહી ઉપયોગી નીવડે છે. દહીના સેવનથી સારી નીંદર આવે છે.