અસરગ્રસ્તોની વડાપ્રધાનની મુલાકાતમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને અગાઉથી ગોઠવાયેલ કાર્યક્રમ વધુ મહત્વનું લાગ્યું!
યસ વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કો લઇ કુંડા ખાતે યોજાયેલી રિવ્યુ કમિટીની બેઠકમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉપચાર એક હાજરી આપી વડાપ્રધાનને નુકસાનીનો અહેવાલ સુપ્રત કરી ચાલતી પકડી લેનારા મમતા બેનરજીની આ વર્તન કે રાજકીય ક્ષેત્રે ભારે ચકચાર જગાવી છે,
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગઈકાલે સફહફશસીક્ષમફ મ સમીક્ષા બેઠક ને સંબોધવા ગયા હતા ત્યારે પ્રથમ તો વડાપ્રધાન નો કાફલો પહોંચી ગયા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી હેલિકોપ્ટર લેન્ડ થયું હતું અને બેઠક શરૂ થાય તે પહેલાં મુખ્યમંત્રીએ વડાપ્રધાનની મુલાકાત લઇ રાજ્યની નુકસાનીની પરિસ્થિતિનો રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા એક અહેવાલ વડાપ્રધાનને સોંપીને પોતાના અગાઉ ગોઠવાયેલા ડીકા ના કાર્યક્રમમાં જવું હોવાનું કહી મમતા બેનરજી રાજ્યના અગ્ર સચિવ ને ભલામણ કરીને નીકળી ગયા હતા
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાને કોલાર કુંડામાં બેઠક યોજી હતી પરંતુ મારે અગાઉથી કાર્યક્રમ નક્કી થઈ ગઈ હોવાથી મારે દિગા જવું પડ્યું હતું તેમણે જણાવ્યું હતું કે મારી અગાઉની બેઠક નું નક્કી થયું હોવાથી મેં આ અંગે વડાપ્રધાનને જાણકારી આપી દીધી હતી અને જવાની રજા લઈને હું નીકળી ગઈ હતી
આ ઘટનાને પગલે ઊભા થયેલા રાજકીય પ્રશ્નો વચ્ચે ગૃહમંત્રી અમીત શાહ ટ્વીટર માં લખ્યું હતું કે મમતા દીદી ની વધુ કમનસીબ ગણાય જ્યારે વાવાઝોડાએ વ્યાપક પ્રમાણમાંલોકોને અસર કરી છે ત્યારે તેમના સારસંભાળ અને જવાબદારી ની જરૂર હોય તેવા સંજોગોમાં મમતા દીદી નુ આવર્તન ખે દ જનક ગણાય વિપક્ષના નેતા અધિકારી એ પણ પ્રતિભાવ આપતા લખ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં આજનો દિવસ કાળોદિવસ બની રહ્યો છે અને જનહિતમાં રાજકીય સહકારની ભાવના ખતમ થઈ ગઈ હોય તેવું વાતાવરણ ઊભું થયું છે મમતા દીદી ના આવા વર્તન કરતા વડાપ્રધાને તેમના સ્વભાવ મુજબ સંવિધાનને સન્માન આપવાનું અભિગમ અપનાવ્યો હતો
વડાપ્રધાને ત્રણ રાજ્યોના અસરગ્રસ્ત વિસ્તારો માટે એક હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું
આ પેકેજમાં ૫૦% ઓરિસ્સાને અને ૫૦ ટકામાં પશ્ચિમ બંગાળ અને ઝારખંડ અને રાહતની જાહેરાત કરવામાં આવી છે કોલઈ કુડા એરપોર્ટ પર યોજાયેલી આ બેઠકમાં મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેવશ્રી ચૌધરી કોંગ્રેસના નેતાઓ અધીર રંજન ચૌધરી ફોટા ને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નો કાફલો પહોંચી ગયા બાદ પાંચ મિનિટ પછી આવીને ફુલ અસરગ્રસ્ત વિસ્તારોનું રાજ્ય સરકારને અહેવાલ આપીને મિટિંગમાં હાજર રહ્યા વગર ચાલ્યા ગયા હતા એની આ રીતે ભારે ચકચાર જગાવી છે વાવાઝોડા ના પગલે લોકો પર આવી પડેલી મુશ્કેલીઓ ના સમયમાં વિધિ રાજકીય ધર્મ ચૂકી ગયા હોય ટીવી આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને કેન્દ્ર સરકારે તાત્કાલિક પાછા બોલાવી લીધા
કેન્દ્ર સરકારે શુક્રવારે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ બંદોપાધ્યાય ને પરત બોલાવી લેવાનો નિર્ણય કર્યો હતો ૧૯૮૭ના પશ્ચિમ બંગાળ કેડરના આઇએએસ અધિકારી કલ્પનો અર્પણ બંદોપાધ્યાય ને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે તેમને કેન્દ્ર સરકારે ભરત બોલાવીને વધારાની જવાબદારી સોંપી હતી.